________________
દ્વિતિય-પરિચ્છેદ.
મણ આપે છે. પણ કુદરતી ધાવણનું પિષણજ બાળક માટે બસ છે, કેમકે માદક પદાર્થોથી લાવવામાં આવતું ધાવણ વિકારી બને છે તે બાળકને તેના સેવનથી ઘેન રહે છે અને શરીરને નુકશાન કરે છે. વળી મલીન લોહીથી બનેલું ધાવણ ધાવવાથી બાળકનું લેહી પણ મલીન થતાં બાળકને માંદગી ભોગવવી પડે છે. વખતે વાળ ખરી પડી ટાલ પડે છે, માટે તેવા પદાર્થોને ઉપયોગ આ પ્રસંગેકરે નહીં. દૂધ કે લીંબુનો રસ પીવા તથા રસવાળાં ફળ ખાવાં કે જેથી દૂધ વધે છે અને કશું નુકશાન થતું નથી. ઘણી માતાઓ બાળકને અફીણથી બનેલી બાળાગેલી આપે છે, પણ આ રીત ઠીક નથી, બાળકને શાંત બનાવવા માટે આરામ દ્વારા ઉંઘ લાવવા ઉઘુક્ત રહેવું તે હિતકરતા છે. અજીર્ણને ઉપાય–
બાળકને અજીર્ણ જણાય તે દસ્તની દવાઓ ન દેવી, પણ ગુલાબકળીને વાટી ચાળી મધ સાથે ચટાડવી. તથા દર ત્રીજે દિવસે નીચેની દવા આપવી. ફુદીને, વરીઆળી, સેનામુખીનાં પાંદડાં, સંચળ, ગરમાળાનો ગોળ, જીરું અને પીત્તપાપડે એ ચાર ચાર રત્તિભાર, તથા સુંઠ, ઉન્નાબ, નરકચૂરે, ખંડીયે કે ટંકણખાર ( ફુલાવેલે) અને એળીઓ એ બે રતિ લેવાં. આ દવાઓનો ઘસારે આપવાથી અજીર્ણ વગેરે થતું જ નથી. બાળકને દસ્ત લાગતા હોય તે, બીલીને ગર્ભ અને મસ્તકી એ બે ઘૂંટીને પાઈ દેવાં. તેમજ અતિવિષની કળી, નાગરમોથ, કાકડાશીંગ અને લીંડીપીપર એના ચૂર્ણને મધની સાથે ચટાડવું. જેથી ખાંસી, દમ, જાહેર, ઉલટી વગેરે તાકીદે મટે છે.અતિ વિષ નીકળી એ બાળકને અમૃત સમાન છે. બાળકને બલિષ્ટ કેમ બનાવવું –
બાળક બે ત્રણ મહીનાનું થાય છતાં દુર્બળ જણાય તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com