________________
પર
મહિલા મહેય.
તેવી ધાવના ધાવણથી બાળક બીમારીને વશ થાય છે. માટે તેના કરતાં ગાયનું કે બકરીનું તાજું દૂધ આપવું સારું છે. ગાય કે બકરીના દૂધનું સેવન–
બાળકને ગાય કે બકરીનું દૂધ આપવા જરૂર પડે તે બાળક જેટલી વયનું હોય તેટલાજ વખતની તે વિયાયેલ હોય ને સુંદર બચું જીવતું હોય તેવી ગાય કે બકરીનું દૂધ લાવી તેમાં થોડું પાણી ઉમેરી જરા પતાસું નાંખી આસ્તે આસ્તે ઉકાળવું અને તેની ઉપર મલાઈ આવતી જાય તે ઉતારતા જવું.
જ્યારે મલાઈ આવતી ન જણાય ત્યારે કપડેથી ગાળી લઈ થડું થવા દઈ ધાવણની શીશી મારફત ટાઈમસર પાવું. આ શીશી દુધ પાઈને સાફ કરી નાંખવીને ફરી દુધ ભરવા અગાઉ પણ પેઈને વાપરવી. આદુધમાં જાયફળ આખું હમેશાં તેનું તેનાં ખીને ઉકાળવું તે પણ સલાહભર્યું છે. દૂધ ત્રણ ત્રણ કલાકે અ પાય તે બાળક સારી રીતે પચાવી શકે છે. વારે વારે ધવડાવ્યાથી કે દુધ પાવાથી અજીર્ણ, ચુંક, ઝાડે, આંચકી વગેરે દર બાળકને પીડા આપનારાં લાગુ થાય છે. બાળક જ્યારે ધાવણ ઉલટીકરી કહાડીનાખે ત્યારે સમજવું કે બાળકના ગજા ઉપરાંત ધાવણ કિંવા દૂધ થઈ ગયું છે. જે તેમ થયું જણાય તે થોડું
ડું ધાવણ કે દૂધ આપવું અને અજીર્ણ ન થાય તેવી ખાસ કાળજી રાખવી. કેટલીક અજ્ઞાન બહેને જ્યારે જ્યારે બાળક કઈ પણ કારણથી રડવા લાગે કે તરત તેને ધવરાવવા કે દૂધ પાવા મથે છે, પણ તેમ હગી જ કરવું નહીં. નહીં તે અજીર્ણ ઝાડે વગેરે દરદેથી બાળક પીડાશે. હેમ
ઘણી વખત બાળક ધાવતું નથી ત્યારે માતાઓ વહેમને વશ થઈ હૈંગી, ધૂતારા, ભૂવા, જેગી, સાંઈની ભેટ લઈ પૈસા આપી કાલાંવાલાં કરી કે વખતે ઈજજતને એબ લગાડી બેવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com