________________
દ્વારય-પરિચ્છેદ.
સ’તતી સંરક્ષણ—
કઈપણ પેદા કરવુ તે એક વખતના શ્રમનું ફળ છે, જ્યારે તેને નિભાવવું–રક્ષવુ તેમાં સતત્ શ્રમ અને કાળજીની જરૂર છે. તે ન્યાયે બાળકના જન્મ થવા પછી તેના રક્ષણ માટે પણ આશાસ્ત્ર મઢુ ઉંચુ શિક્ષણ આપેલું છે. સબળ સતતિ ઉત્પન્ન થવાના સમય—
સ્ત્રીઓનું વીશ વર્ષે અને પુરૂષાનું પચ્ચીશ વર્ષે પૂરૂ ચેાવન ખીલી રહે છે. જેથી તે સમયે પ્રજા ઉત્પન્ન કરવાની લાયકી પ્રાપ્ત થાય છે; સ્ત્રી, વહૂ છતાં માતાની અને પુરૂષ, લાલ છતાં પિતાની પદવીને તે સમયે લાયક બને છે. અને તે વખતેજ સ ́સ્કાર સહિત પેદા કરેલી પ્રજા પુનિત નીવડે છે. એટલુ યાદ રાખવુ કે પિતા કરતાં માતાના ઉપર આ માટે વધારે જવાબદારી–જોખમદારી રહેલી છે; કેમકે તેણીના વન, સ્થિતિની અસરજ બાળકના અંગાગમાં પ્રસરે છે. જન્મ થવા પહેલાં અને જન્મ થયા પછી- પશુ માતાનીજ માવજત હેઠળ તેનું પોષણ લાલનપાલન થાય છે. તેમજ ધાવણ મારત તેનામાં માતાના ગુણુ-અવગુણી પણ વાસ કરે છે, માટે ધાવણ જેમ બને તેમ સ્વચ્છ-નિરાગી—અવિકારી રાખવા યત્ન કરવા. જો માતા ભારે, કે તબીયત મિગાડનારા પદાર્થો ખાય, અથવા શાક, સંતાપ, ક્રોધ કરે કે ગ'દી રહે તા એશક ધાવણુ બગડે છે અને તેવા અયેાગ્ય અનેલા ને ધાવણના પાષણથી પણ બાળકની તન્દુરસ્તીને હાની પહોંચે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com