________________
દ્વિતિય પરિચ્છેદ.
પ૧
ધાવણ પરીક્ષા
જેધાવણ પાણીમાં નાખતાં એકરૂપ થઈ જાય, સારા દેખાવવાળુ હોય, તાંતા વગરનું. હાય, ધેાળુ, પાતળુ અને થડું હોય તે ધાવણ શુદ્ધ સમજવું. જો એવું ધાવણ ન આવતુ ડાયતા તે ધાવણને સુધારવા સારા અને સાદા ખારાક લેવા, મન આનંદી રાખવું, અને શેકેલા સુવા ( પા તાલે ) સાથે સંચળ (એ ચણાભાર જેટલા)નાંખી મુખવાસ તરીકે તે ખાવાના મહાવરા રાખવા, કે જેથી દૂષિત થયેલું ધાવણુ સુધરી જશે; તેમજ પોતાને અને સ’તાનને અજીણુ થવા પામશેજ નહીં. અજી ન થાય તા માતા આનંદમાંજ રહે અને બાળકને વાવળી વગેરે ન થતાં સાક્ પીળા દસ્ત ઉતર્યા કરવાથી તે પણ તન્દુરસ્ત રહે છે.
ભાડુતી ધાવ—
કેટલીક માતાઓ પેાતાનાં પ્યારાં બાળકને ધવરાવવામાં શરમ સમજે છે, કે પેાતાનુ ચેાવન વિખાઈ જવાની ધાસ્તીથી ધવરાવતી નથી તે માતા નથી, પણ બાળકની તોડી છે. જો કઢી પાતાને ધાવણુની દેવ કે દોષ કાપથી અછત રહેતી હાય ને બીજી સ્ત્રીને ખાળક ધવરાવા દેવું પડતુ હોય તેા તે ધવરાવનારી ખાઈ સારા રંગ રૂપવાળી, પોતાના સમાન વયની, સુશીલ, સદા પ્રસન્ન રહેનારી, શુદ્ધ તથા બહુ દુધવાળી, કુળવાન, બાળક ઉપર ઘણા સ્નેહ દર્શાવનારી, ટાઈમસર હાજર રહી શકે તેવી, થાડા સત્કાર દ્રવ્યથી સતેષ માને તેવી અને બાળકને પોતાના જ ક્જદ માક ગણે તેવી હાવી જોઇએ. ડુમેશાં શાક ક્રોધ સહિત મળેલા હેરાની, રાગગ્રસ્ત, અહુ ઊંચી, બહુ ઠીંગણી, અહુ જાડી અને પથ્ય ન પાળતાં જે તે ખાઈ પેટધરા કરનારી હાય તેવી ધાવ રાખવી નહિ. કેમકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com