________________
પ્રથમ પરિચ્છેદ. એ . ટ સવાલના ઉત્તરમાં સ્પષ્ટ કહેવું જોઈએ કે માબાપની અજ્ઞાનતાને લીધે ગ્ય માવજતથી બાળકને ઉછેરવામાં નહીં આવેલાં હેવાથી જ બિચારાં નિરપરાધી બાળકના પ્રાણ તેમના માબાપના હાથેજ પરલોક પહોંચી જાય છે. આ રીતે તેવાં અજ્ઞાનપણે પાપી-દુ:ખી માબાપને પોતાના જ ફરજદેનાં ખુન કરનારાં કેમ ન ગણવાં જોઈયે?
કે ખુની માબાપ ઈરાદાપૂર્વક ખુન કરતાં નથી, પણ તેમને (બાળકને) ઉદય થવાના-તન્દુરસ્ત રહેવાના–સુદઢસુજ્ઞાની-વીર-ધીર થવાના ઈલાજની અજ્ઞાનતાને લીધે નાહક પ્યારાં બાળકના પ્રાણ બેનારાં થઈ પડે છે. માટે તેવા અજાણ્યા અપરાધથી બચવા અને પિતાની વહાલી સંતતીના રક્ષણ અર્થે માબાપોએ બાળકોને કેમ ઉછેરવાં કે જેથી તેઓ તન્દુરસ્ત રહી દિઘયુષી નીવડે એ જ્ઞાન મેળવવાની જરૂર છે.
યૂરોપ અમેરિકા વગેરે દેશોની અંદર લેકે પિતાનાં પાળેલાં પશુ પક્ષીઓને ઉછેરવા તરફ કાળજી રાખે છે તેના પ હિસ્સાની પણ પોતાનાં ખારાં ફરજદેને ઉછેરવા તરફ કાળજી રાખવા આપણા દેશનાં માબાપે ધ્યાન દેતાં નથી, સુધરેલા દે. શેમાં બાળકને કેમ ઉછેરવાં? તેમને શું ખાનપાન અનુકૂળ છે? તેઓ બળવાન અને તન્દુરસ્ત રહી કેમ બહાદુર નીવડે? તે તે વિષયનાં પુસ્તકે રચી તે દ્વારા માબાપ અને ઈતર વિદ્યાભ્યાસિને ઉત્તમ જ્ઞાન આપવામાં આવે છે, તેવું જ્ઞાન અને આપવા કેઈએ પૂર્ણ કાળજી ધરી છે? કેઈએ તેવાં પુસ્તક લખવા પૂરતું લક્ષ આપ્યું છે ? કે તે વિષયનું જ્ઞાન મળે તેવી શાળાઓ ખેલી છે અને તેવી આપણી ઈચ્છા થાય તે ઈચ્છાને આશ્વાસનથી સબળ કરવા કેઈ ધર્મગુરૂ-ઉપદેશક -
ક્તાએ સ્વદેશી કહેવરાવ્યા છતાં ચોગ્ય ધ્યાન ખેંચ્યું છે? શું વિલાયતનાં ભૂંડે જેટલી પણ ભારત સંતાનોની કીમત નથી?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com