________________
૩૮
મહિલા મહદય. સરસવ એએને વાટી ચાળી સરસીઆ તેલમાં મેળવી તેની ગર્ભદ્વારને ધૂણ દેવી, કે જેથી ઓર (આવરવર–જરાયુઅપરા-જેર) તરત બહાર નીકળી પડશે.
પ્રસૂતી સંબંધી ક્રિયાઓ, દેશ અને જ્ઞાતિની ભિન્ન ભિન્ન રીતિઓને લીધે તફાવતવાળી છે, એટલે તે માટે બોલવું નકામું છે. જન્મસંસ્કાર વિધિ
પ્રસુતીને તરત કપૂરી નાગરવેલનાં બે પાનની અંદર મૃગનાભિની કસ્તૂરી બા રત્તિ કે ત્તિભાર નાંખી તે પાન ચારાવી દેવાં.
બાળકને જન્મ થાય કે તરત ઘડી પળ ટાંકી લઈ પ્રવીણ જોશીને બોલાવી તેની જન્મકુંડળી કરાવવી, ને તેને ફળ કે રૂપાહોર ભેટ કરવી, તે પછી તે જેશી ગ્રહોનું ફળ કહી નીચે ને મંત્ર અને લેક બેલે –
શરે ૪ વો વર્તતાં વંતુ રાતના બત્રારાણીणमस्त्वायुर्धनं यशः सुखं च अहं ॐ. आदित्यो रजनीपतिः क्षितिपतिः सौम्यस्तथा वाचस्पतिः
ચર સુતો વિષે તિ શ્રેષ્ઠ પ્રણાપાંત વાત अधिन्यादिकमंडलं तदपरो मेषादिराशिक्रमः,
कल्याणं प्रतनोतु वृद्धिमधिकं संतानमप्यस्य च ॥ यो मे गे त्रिदशादिनाथै-दैत्यादिनाथैस्सपरिच्छदैश्च । कुंभामृतैः संस्नपितः सदैव आद्यो विदध्यात्कुलवर्द्धनं च ॥
આ મંગળ વાક્ય સહિત જેશી બેલી રહે કે સંસ્કાર કરાવનાર સંતતીને હુવરાવવાનું નાકે ચાંદી તપાવી જામેલું પાણી નીચેના મંત્રથી મંત્રી તૈયાર કરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com