________________
મહિલા મહોદય.
આ પ્રમાણે ૩ વખત ભણી રહે કે પ્રસૂતા સ્તનની ડીંટડી દબાવી બાળકને ધવરાવે અને તે પછી સંસ્કાર કરાવનારને કંઈ આપી પ્રસન્ન કરે. ષષ્ટિ પૂજન સંસ્કાર
છઠ્ઠી રાત્રિ ષષ્ટિપૂજનસંસ્કાર કરાવાય છે. તે દિવસની સંધ્યા વખતે સગા સંબંધી નેહીની સવાસણને એકઠી કરી પ્રસૂતીના મકાનમાં શાંતિથી સુગીત ગાય અને લાકડાના પાટલા ઉપર ચાંદી અગર કાંસાને થાળ રાખી તેમાં કેસર કે કંકુનો સાથિયે કરી તેની ઉપર ચેખાવડે ચકેશ્વરી દેવીના પગલાને આકાર બનાવી સ્થાપના કરવી. પછી સભાગ્યવતીઓ તે પગલાંઓની કેસર, ચેખા, ધૂપ, દીપ, નૈવેવ, ફળથી પૂજા કરી પછી સુગંધી ચીજોને પ્રસૂતીને ધૂપ કરે કે જેથી ખરાબ હવા દૂર થાય. તે પછી સંસ્કાર કરાવનાર ૨૧ વાર નવકાર ભણી પાણી મંત્રી બાળકને તેથી હુવરાવવાની ગોઠવણ કરાવે. તેને જુવરાવ્યા બાદ ખસની વાળાચીથી કે ધરેથી બાળકના શરીર પર સહેજ તે મંત્રજળ છાંટતા જાય અને નીચે લખેલ મંત્ર ભણતે જાય:. ॐ अहं जीवोसि अनादिरसि अनादिकर्मभानअसि यच्चया पूर्वे प्रकृतिस्थिति रसप्रदेशैः आश्रववृत्या कर्मवद्धं तबंधोदयोदीरणसत्ताभिः प्रतिभुंक्ष्य माशुभकर्मोदयफलं भुश्व उच्छेदं दध्यान चाशुभकर्मोदयफलभुक्त्या विषादमाचरे तवास्तु संवरवृत्या कर्मनिर्जरा अहं ॐ
તે પછી જે દિવસ રવિ કે મંગળ વાર ન હોય તેમજ ભરણ, કૃત્તિકા આદ્ર, પુનર્વસુ, પુષ્ય, અલેષા, મઘા, ચિત્રા, વિશાખા, મૂળ, શ્રવણ, ધનિષ્ઠા અને પૂર્વાભાદ્રપદ એમાનું નક્ષત્ર ન હોય તે-દિવસે એટલે ૮ દિવસે સારે વાર નક્ષત્ર આવતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com