________________
પ્રથમ પરિચછેદ.
હોય તે શુચિકર્મસંસ્કાર-દશેટન માટે નિશ્ચય કર. વાજા બજાવી આનંદ જાહેર કરી સૂતિકાગ્રહ લીપાવી પિતાવી ગુલાબજળ વગેરે છંટકાવી ધૂપ વગેરેથી બદબે દૂર કરવી. તમામ વસ્ત્ર શય્યાદિ કાઢી નાંખી બીજાં વસ્ત્ર બિછાના વગેરે કામમાં લેવાં. પ્રસૂતીને સુગંધીદાર ચીજોનું ઉવટાણું કરી હુવરાવી શુદ્ધ કપડાં પહેરાવી સુગધ યુક્ત કરવી. બહેન ભાણેજ વગેરેને વસ્ત્રાલંકાર આપવાં, જમે તેને જમાડવાં અને ગરીબ ગરબાંને અબોલા પ્રાણુઓને ખોરાક વગેરેથી સંતોષવાં. ગાનારીઓને પતાસાં નાલીએર વગેરે આપવાં, જિનમંદિરમાં આવી રચાવવી, ધર્મની સ્વદેશની ચડતી સંબંધી બેરાત કરવી. નામાધિકરણ સંસ્કાર
તેજ દિવસે કે એક બે જ પછી જે મૃદુસંજ્ઞાવાળાં (મૃગશિરા, ચિત્રા, અનુરાધા રેવતી) નક્ષત્રો, ધ્રુવસંજ્ઞાવાળાં (હિણ, ત્રણે ઉત્તરા) નક્ષત્રે, ચરસંજ્ઞાવાળાં (પુનર્વસું,
સ્વાતિ, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા,) અને ક્ષિપ્રસંજ્ઞાવાળાં (અશ્વિની, પુષ્પ, હસ્ત, અભિજિત) નક્ષત્ર હોય, તથા બુધ, બૃહસ્પતિ, શુકવાર હોય, અને ૪-૮-૯–૧૪-૦))-૧૫ તિથિ હેય, તેમજ સંકાંતિ કે પંચક દિવસ હોય તે તે ટાળી, લગશુદ્ધિમાં ગુરુ, શુક, ચેથા ભુવનમાં સ્થિત હોય તે ગ્રહણ કરી બાળકનું ઉત્તમ આનંદ-અર્થ સૂચક નામ રાખવું. તેમાં પણ જે નક્ષત્રના પાયાના ચંદ્રમાં જન્મ થયો હોય તેજ પાયાના અક્ષરયુકત નામ રાખવું. ગાંડા-પહેલે-મફત-ફકીરોકચરા-પૂજે–અમ-ધૂડિયે-ગેબર, વગેરે સાંભળતાંજ કાનને કડવાં લાગનારાં-ખરાબ અર્થ સૂચવનારાં નામ પાડી રાજી થવું નહિ. નામ રાખવાને દિવસેનાલીએરસેપારી પતાસાં મેવા મીઠાઈ શક્તિ મુજબ ઘેર આવેલાં મનુષ્યને પાસી વગેરેને આપી ખુશાલી જાહેર કરવી. અને ધર્મનિયમ દાન કરી આનંદિત થવું.
જત) નક્ષત્ર શ્વસત્તાવાળા
નાર હોય
હોય તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com