________________
૪૦
મહિલા મહેાય.
બાળક પર પ્રેમ રાખનારા પવિત્ર મનુષ્ય ટાવુ. (પાવુ) અને તેમ ત્રણ દિવસ લગી શરૂ રાખવુ. સુવાવડીના ખારાક—
ત્રણ દિવસ લગી પ્રસૂતીને ઘહૂના લેાટની રાખડી–સીરા કે ગુઇનુ' કરડુ કરીને પાવાના જે રિવાજ કેટલીક જગાએ છે, તે નુકસાન કારક છે. જે સમય જરાગ્નિ મંદ હોય તે વખતે ભારે ચીજ લેવાથી ઝાડા થઇ આવે છે ને તેથી અશક્ત બહુ થતાં સુવારોગ લાગુ પડે છે. માટે જઠરાગ્નિ પ્રદિપ્ત કરવા, તથા પ્રસૂતીના ગુહ્ય દ્વારથી વહેતુ લેાહી હદથી વધારે જતાં નિષ્ફળ થાય છે, તે ન થવા દેવા નીચેની રાખડી કરીને જરૂર પાવી, જેથી ભૂખ લાગે છે, મન પ્રસન્ન રહે છે, ખગાડ વિનાનુ નામુ વધારે જતુ લેાહી અટકે છે, ઝાડા અંધ રહેવાથી ઊઠ એસની પંચાતને અન્ય પાડે છે અને લેાહી વધારે છે.
ગુલાખી રંગની એક ઇંચ લાંબી પ્રાપ્ય આવે છે તે દ્રાક્ષ ખાર કે પ ંદર ઉન્હા પાણીમાં નાંખી ફાલેલા ને ચાખી જોયેલા ખદામના ગાળા(મીંજ)ખાર કે પંદર અને સાકર ચીનાઇ તેાલા ૨ તથા ગાળ તેાલા એ લઇ, પ્રથમ દ્રાક્ષને ગરમ પાણીથી ધાઇ સાન્ કરી લૂછી તેમાંનાં બીજ કહાડી નાંખી તેને ખરલમાં ઘુટી તે પછી બદામાને ઘુંટી સાકર ને ગાળ મેળવી ના શેર પાણી નાંખી એકત્ર કરી તેને વસ્ત્ર ગાળ કરી પછી તાજી શ્રી નવટાંક લઇ કડાઈમાં નાંખી સારૂં ગરમ થવા દઇ તેમાં ચાર કે ત્રણ લવીંગ (ફૂલવાળા) અને એ સુંદર ન્હાની એળચીએ નાંખવી. જ્યારે તે ફૂલી જાય ત્યારે ગાળી રાખેલું પાણી તેમાં છમકારી દેવુ અને એક સારા ઉભરા આવે કે ઉતારી દેવું. આ રાખડી પાવી બહુ ફાયદાકારક છે.
પ્રસવકૂળના ઉપાય —
પ્રસૂતીને પ્રસવ શૂળ પેઢા થયું હોય તેા સાટોડીના પાંદડાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com