________________
પ્રથમ પરિચ્છેદ.
ॐ अहं नमो सिद्धाचार्योपाध्याय सर्वसाधुभ्यः से મંત્ર બેલી કાવ્ય બેલે—क्षीरोदनीरैः किल जन्मकाले मरु,गे स्नपितो जिनेंद्रः ॥ स्नानोदकं तस्य भवत्विदं च शिशोर्महामंगलपुण्यध्यै ।।
આ પ્રમાણે સાત વખત બેલી પાણી મંત્રી રૈયાણીને આપવું કે તેનાથી તે બાળકને હરાવી સ્વચ્છ કરે. તે પછી નિયમ પ્રમાણે નાયડો રાખી છેદી તે ઉપર ચંપાની કશી અને કસ્તૂરીનું ચૂર્ણ દબાવે કે જેનાથી બાળકને વરાધ થવાને સંભવ રહે નહીં.
પછી ગરમ પાણીથી સુવાવડીને પણ હુવરાવી સ્વચ્છ કરે. (પ્રસુતી કમ તાકાત હોય કે જળ છાંટી ભાવસ્નાન કરાવવું.) આટલું થઈ રહ્યા પછી સંતાનના વારસદારે સંતાન પ્રાપ્તિની ખુશાલીમાં દેવગુરૂ ધર્મની સેવા અર્થે જે કરવું ઘટિત હોય તે કરવું. ગળથુથી
છોકરીને જન્મઘૂંટી–ગળથુથી વગેરે પ્રથમ આપવાના જુદા જુદા રિવાજ છે, અને અમદાવાદ તરફ તે બકરીની લીંડી વગેરે નાખી બાળકને પ્રથમ અપવિત્ર વસ્તુને સંસ્કાર કરવામાં આવે છે, તે નહિં કરતાં એક કેરી માટીની કુલડીમાં સ્વચ્છ પાણી નાંખી તેમાં એક વાપુંસું, ચાર વાવડીંગ, પાંચ પત્તાં મીંઢી આવળનાં, બે ઉન્નાબ અને એક બદામને ગોળ નાંખી તે પાણીને ઉકાળવું અને ઠીક ઉકળ્યા બાદ નીચે ઉતારી તેમાં જુદા પ્યાલામાં પ્રથમથી જ પાણીમાં પલાળી રાખેલ ગરમાળાને ગળ રતિભાર લઈ તેનું પાણી મેળવી જરા મધ કે ગોળ નાખી પછી બાળકને ઉત્તમ ગુણવંત થવાના દઢ સંકલ્પથી તે અમૃત જળને સિદ્ધ કરી રૂના પુંભડા વડે હર્ષસહ તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com