________________
મહિલા મહોદય. પ્રસૂતાને થનારાં ચિન્હો થતાં જ નથી, માટે તે બાબતની સાવચેતી રાખી ગર્ભાધાન સંસ્કાર કરે. ગર્ભમાં પુત્ર છે કે પુત્રી તે જાણવાની રીત
ગર્ભ, જે કરે હોય તે જમણી બાજુએ અને છોડી હેય તે ડાબી બાજુએ, તથા જેડલું હોય તે બન્ને બાજુએ, તેમજ નપુંસક હોય તે કુખના મધ્યમાં હોય છે, એવો નિયમ છે. કેટલીક સ્ત્રીઓને પુત્રી છતાં ગર્ભ જમણી બાજુએ હેય છે અને તે એટલે સુધી કે દઈયાણુને પણ ભૂલ ખવરાવી દે છે, પરંતુ એવું કવચિત જ હોય છે.)
ગર્ભકાળ ૨૮૦ દિવસ ( ૪૦ સપ્તાહ)ને છે તેમાં વખતે થોડા દિવસ વધે કે ઘટે પણ છે. ગર્ભિણીએ પાળવાના નિયમ–
ગર્ભાવસ્થાની અંદર ગર્ભવતી સ્ત્રીએ ગર્ભના સંરક્ષણ માટે હમેશાં શરીર અને કપડાં સ્વચ્છ રાખવાં. વાહન ઉપર બેસવું નહીં (રેલવેમાં તથા સુખપાલ પાલખી વગેરેમાં બેસવાની જરૂર હોય તે તેમાં હરકત નથી.) પુરૂષ સંગ બંધ કરે, વિશેષ દાબીને ભેજન ન કરવું, ઘણું કરીને મધુર, સિગ્ધ, પ્રિય, નરમ, હલકું, સારી રીતે રાંધેલ તથા જઠરાગ્નિને સતેજ રાખનાર ભેજન કરવું. મેંટે સાદે-ઘાંટા કહાડી-બરાડા પાડી બલવું નહીં, કોધ કરે નહીં, રેવું કે કલેશ કરો નહીં, તેલ વગેરેને માલેશ કરે નહીં, વધારે થાક લાગે તેવું કેઈ કામ હાથ ધરવું નહીં, વાંકા વળીને ભાર ઉપાડે નહિ, શરીર ચલાવવું નહીં, ભૂખ તરસ વેઠવી નહીં, અને ઝાડા પિશાબની હાજત રેકવી નહીં, હમેશાં આનંદમાં રહેવું, વરપુરૂનાં-ભકત જન–સ્વામી ભક્તનાં-ઉગી કળા કૌશલ્યવાન પુરૂષનાં અને ભાગ્યશાળીનાં ચરિત્રે વાંચવાં કે સાંભળવાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com