________________
પ્રથમ પરિચ્છેદ.
ભડભડાટ દસ્ત વખતે બહુ થતું હોય તે માટીનું કેડીયું ગરમ કરી તેમાં ઘી નાખી સુંઠ અને સાકરને ભૂકે મેળવી હલાવી સીરે બનાવો અને તે ખા.
જાડ થઈ આવ્યું હોય તે સુંઠ, વરીયાળીને ઘીમાં તળી, ખાંડી, સાકર તેઓની બરેબર મેળવી ફાકવી.
તાવ આવતે હેય તે ધાણા, ગળાને કવાથ પીવે, અને સેકેલી ભાંગનું ચૂર્ણ મધમાં મેળવી વાલ ભર ચાટવું જેથી દસ્ત સંબંધી દરદ મટે છે, ભૂખ લાગે છે તથા ઉદ્ય આવે છે.
ગર્ભ ગળવાને શક પડે તે બકરીના દૂધમાં મધ મેળવી, તેમાં કુંભારના હાથે વળગેલી માટી મેળવી પીવી.અથવા બે સાતના બાંધાને ૯૦ અને ૧૦૦ને યંત્ર લખી લાલનાડાછડીના દેરાને છ ગાંઠો વાળી સાતમી ગાંઠમાં તે યંત્રને (ગામડીયા લેકે અંગરખાની કસે કાગળની ચીકી બાંધે છે તેમ) બાંધી દશાંગ ધૂપ દઈ કેડે બાંધવ–આને ભારદેરી કહે છે.
360
"
ઉપર સામાન્ય દર્દી માટે સામાન્ય ધરગતુ ઓષધે બતાવેલ છે. તેથી વધુ જરૂર માટે હુશીઆર વૈદ્ય-હકીમ-દાક્તર કે અનુભવી સુયાણી (મીઠવાઈફ)ની સલાહ લેવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com