________________
પ્રથમ પરિચ્છેદ
.
૩૫
લઈ જઈ પુંવાડીઆને અગાડી રાખી નેતરું દેવું કે “હું તમેને પ્રાત:કાળે કષ્ટવંતી સ્ત્રીને તરત પ્રસવ કરાવવા માટેના કામ વાસ્તે લઈ જઈશ, તેને મને રથ પૂર્ણ કરજે.” રવિવારને પઢિયે કાગડના બેલ્યા પહેલાં જઈ પછાડે બચાવી તે પુંવાડનું મૂળ પ્યારસહ લઈ આવી ધૂપ દઈ રાખી મૂકવું. અને તે છાતી સ્ત્રીના અબડામાં બેસવું કે તરત પ્રસવ થશે પણ સંભાળ રાખવી કે પ્રસવ થતાં જ તે કહાડી લેવું. આ કામ દઢ સંકલ્પ સાથે અને માન્યપણે કરવું.
૧૨ કમળપુષ્પને (કલકત્તા ભણીથી સુકેલાં કમળ આવે છે તેને) પાણીની ભરેલી થાળીમાં મૂકી રાખવું ને તેણીના તરફ મનોરથ પૂર્વક કછાતીએ દષ્ટિ જેઠવી તે કમળ ખીલતાં જ ગર્ભ મુક્ત થાય છે.
૧૩ ચક્રવ્યુહને કેડે સાફ કરેલી કાંસાની થાળીમાં કેસરથી આલેખી તેને દેખાડે ને પછી જોઈને પાઈ દેવો.
મંત્ર તંત્રાદિ પ્રયોગો તે સંકલ્પ બળ અને શ્રદ્ધાનું ફળ છે. સુપ્રસિદ્ધ પ્રોફેસર ગેયે એક બગીચામાંના બે ગુલાબના છેડ પૈકી એકના પ્રત્યે પવિત્ર પ્રેમની લાગણી અને બીજાના પ્રત્યે પૂર્ણષની લાગણી દર્શાવી, પહેલાને ફળફૂલ પત્રથી પ્રફુલિત કર્યો અને બીજાને સૂકવી નાંખ્યો હતો. એ સંકલ્પનું જ બળ હતું. તેમ પ્રેમ લાગણીવાળા છેડ સદરહુ પ્રોફેસરને જોતાં મુકી પ્રસન્નતા બતાવતા હતા. મહાન કૃષિકાર લ્યુથર બુરબેન્ક કે જે હાલ હૈયાત છે, તેણે કુલ વનસ્પતિને પિતાના હુકમને તાબે કરી છે, જેથી બેરને નાળિયેર જેવડાં બનાવે છે, વગર મેસમેં ફળ લવરાવે છે અને કાંટાળા થરને કાંટા વગરના કરી દે છે, તથા ઠળીઆ ને ગોટલીવાળાં ફળોને તે વિનાનાં બનાવે છે. આ બધો ચેમત્કાર વનસ્પતી તરફ રાખેલા પારને અને દઢ સંકલ્પને છે. જેઓએ મનબળ, સંકલ્પસિદ્ધિ અને યોગને મહિમા જાણ્યો અનુભવ્યું હશે, તેઓ તે આ કથનને કબૂલ જ કરશે, અને જોઈ શકશે કે મંત્ર, તંત્ર કે સંકલ્પ પ્રયોગ એ પણ માનસિક બળની સંકલનાનું એક અંગ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com