________________
મહિલા મહોદય.
: નાજુક તબીયતને લીધે મૂછ આવતી હોય અગર જે ફેર આવતા હોય તે તરત જમીન પર તેને સુવાડી માથું નીચું રાખી પિશાક તંગ હોય તે ઢીલો કરી ગળાની આસપાસ કંઈ બાંધેલ હોય તે કહાડી નાખી બારીઓ ખુલ્લી મૂકી ચહેરા અને કપાળ ઉપર ઠંડું પાણી છાંટવું. ડુંગાળીને ચીરી તેની ફાડ નાકા પાસે ધરવી, એક બે માણસો સિવાય કેઈએ ત્યાં બેસવું રહેવું નહીં અને હવા સાફ મેળવવી, તથા તાકાત આપનારી દવા લેવી. * હૃદયને ધબકારે વધી પડ્યો હોય તે મનને ફિકર, (ઉભરા) ન થાય તથા થાક ન લાગે તેમ કરવું, વહેલું સુવું, અને બંધ હવાના મકાનમાં સુવું નહિં. સ્વભાવ આનંદી ને સારી હવા સેવવી.
પગ-સાથળમાં કળતર વધારે થતું હોય તે ખમાય તે રૂમાલ તાણ બાંધ, ગરમ પાણી ભરીને બાટલીને શેક કરે. - ધાબું–પાણી પડ્યા કરતું હોય તે તે ગુહ્ય ભાગ સવાર સાંજે ઉન્ડા પાણીથી ધે, બે વખત ફટકડી (કુલાવેલી)ની પિચકારીઓ મારવી. (૧૨ા તેલા પાણીમાં ૮ રતિ ફટકડી નાખવી.) તાકાત મેળવવાની દવાને ઉપગ કરે.
તાવની ધીખડી રહેતી હોય તે ગુલાબજળમાં તૈયાર કરેલી પ્રવાલભસ્મ, સિતોપલાદિ ચૂર્ણ સાથે મેળવી સાકરની ભુકી (મધ સાથે પણ લેવાય છે.) સાથે બે આની ભાર બે વખત ચાટવી. (તજ ઝીણે છે તેલ, એલચી ઝીણી ના તેલ, લીંડીપીપર ૧ તેલ, વાંસકપૂર ૨ તોલા, અને ચીનાઈ સાકર ૪ તલા લઈ બધાને જુદાં જુદાં ખાંડી મેડછાણ કરી લેવાય તે સિનેપલાદિ ચૂર્ણ કહેવાય છે.)
મરડે થયો હોય તે મીઠું ભેળવી અગર મીઠામાં નાબેલી ડાની બીલીઓ સુધેલી હોય તે ખાવી, ખસખસને સ્વદેશી ખાંડ ચાવવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com