________________
મહિલા મહાદય.
૧૮
રાજી કરે, જિનભુવનમાં નૈવેદ્યના થાળ મેકલે, આંગી રચાવે, રાશની કરાવે અને શક્તિ હોય તેા તે દિવસ પંચકલ્યાણિકની પૂજા ભણાવે તથા જે જે સુંદરીએ ગીત ગાવા આવી હાય તેને નાલિયેર મીઠાઇ વગેરે આપી સાંજે જ્ઞાતિલા અને સ્નેહીઓને જમાડે અને આનમાં લીન રહે. પ્રસુતિને પાળવાના નિયમા—
સુવાવડીએ ગટર કે મળમૂત્ર આળગવા નહીં. ગરમ પદા —જેવા કે કાળા તલ, ખારેક, ગરમ મસાલા, વગેરે ન ખાવા. ઘરની ખાળ–મારી પણ સાફ રાખવાં. બહુ ગરમ પાણીથી ન્હાવું નહીં, થાક લાગે તેવુ કામ કરવું નહીં, ખારાક સ્હેજ વધારે ખાવા, પણુ હલકા ને સારા ખાવા. દવાની જરૂર વખતે તરત દવા કરવી. અંધકાષ રહેતા હોય તે સ્હેજ સાફ દસ્ત આવે તેવી દવા લેવી; પણ જુલાખ લેવા નહીં. ખુટ્ટી હવા લેવી. હરવા-ફરવાની, ઘટી ફેરવી થાક ન લાગે તેટલું દળવાની કસરત કરવી, ધરતું કામકાજ કર્યો કરવું. પ્રકાશવાળા મકાનમાં રહેવુ .
ગર્ભવતીનાં દર્દી અને તેના ઉપાય.—
પેટમાં દરદ થતું હાય તા હિંગાષ્ટક ચૂર્ણ લેવું. કાળજામાં મળતરા થતી હોય તા ગળપણુ ન ખાવુ. તથા તે વખતે ખારાક હલકા ને થાડા લેવા. સુવા, ધાણા ને વરીઆળી વાટીને પી જવાં.
માળ આવતી હોય તેા પાનમાં જાવંત્રી ચાવવી. (એથી ઉલટી પણ મટે છે. )
મસા (હરસ) ઉપડી આવ્યા હાય તે ઉન્હા પાણીથી વાદળી વડે તેના પર શેક કરવા. અથવા પેાસ્તના ડાડવા નાંખી તેના શેક કરવા. તથા ચાખ્ખા અજ઼ીણુની ભૂકી ૧૦ રિત, કપૂરની ભૂકી ૧૫ તિ અને માયાંની ભૂકી (કપડેથી ચાળેલી) ૩૦ તિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com