________________
મહિલા મહોદય.
भर-पुष्टिमान् भव-ध्यातजिनो भव-ध्यातसम्यक्त्वो भव-तकुर्यात्-न पुनर्जन्मजरामरणसंकुलं संसारवासं गर्भवासं माप्रोसि अहे ॐ
આ મંત્રને ૭ વખત ભણું તેનાજ ભાવ સંકલ્પ સહ ૭ વખત તે જળ સીંચી પછી ગાંઠ છોડી નાખે અને નીચે બતાવેલ ગ્રંથિમોચન મંત્ર ભણે:–
ॐ अई ग्रंथौ वियोजमानेस्मिन् स्नेहग्रंथिः स्थिरोस्तु वां शिथिलोस्ति भव ग्रंथिः-कर्मग्रंथिदृढीकृतः
આટલું કર્યા બાદ પહેલાં પતિ અને તે પછી સ્ત્રી પાટલા ઉપરથી ઉઠી ઉભા થાય. સંસ્કારકારકને ખુશી કરી આનંદ માને અને તે પછી નીચે લખેલ લોક બોલી સંસ્કાર કરાવનાર પિતાને ઘેર આનંદયુક્ત જાય. ज्ञानत्रयं गर्भगतोऽपि विदन् संसारपारकनिबद्धचेताः ।। गर्भस्य पुष्टिं युवयोश्च तुष्टिं-युगादिदेवः प्रकरोतु नित्यं ॥
- ત્યારબાદ સગાં સંબંધિ સ્નેહી એ પ્રસંગે આવેલાં હોય તેમને પિતાની ઈજજત અને શક્તિ પ્રમાણે નાલિયેર–પારી -બદામ-પતાસાં વગેરે આપી વિનેદયુક્ત વિદાય કરી, પછી તે આનંદ-પ્રસંગની યાદી માટે જિનમંદિરમાં આંગી રચાવી દંપતિ આનંદી બને. પુંસવન સંસ્કાર વિધિ
ગર્ભવતીને આઠમે મહિને પુંસવન સંસ્કારશ્રીમતેત્સવ-ખેળો ભરાય છે, તે ૨,૫,૭, ૧૦, ૧૩, ૧૫ એમાંની કઈ તિથિ, અને રવિ, મંગળને ગુરૂ એમને કઈ વાર તથા મૃગશિરા, પુનર્વસુ, પુષ્પ, હસ્ત, મૂળ અને શ્રવણ એમાંનું કેઈ નક્ષત્ર અને તે તિથિવાર નક્ષત્ર તે ગર્ભવંતીનાં ઘાતી ન હોય તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com