________________
પ્રથમ પરિચ્છેદ.
સારાં કામ કરવાં. જે હુન્નર કે જે વિષયમાં પેાતાના ફરજંદને કાખેલ–માહેશ બનાવવુ હોય તે તે મામતે હાથ ધરવી, મનમાં મહત જનાનાં કબ્યાનુ ચિ'તવન કરવુ, સારા વિચારા–મનારથા કરવા, ઉત્તમ સ’કલ્પ ખળની અસર ગર્ભ ઉપર થવાના આગ્રહ ધારણ કરવા, કાઇ પણ વ્યસન ન સેવતાં સર્વ્યસન—દાન-સન્માન-ધર્મ કૃત્યાદિમાં લીન રહેવું, ગર્ભને હિતકારી આહારમાં વવું, ઘરમાં સ્વચ્છતા રાખી, ચામેર વાસણમાં ચણાની દાળ ભરી રાખી તે દાળ તરફ જોયા કરવુ, દુષ્ટશ્રીએ-કદરૂપું કે કાઢીયુ, ઉપદશના દદી અને ચેપીરોગો વારસે ઉતરતા રાગેાવાળાં અને નઠારા આચારવિચારવાળાં, મેલાં માણસાના તદ્દન સ’સ ન રાખવા. મનહર બગીચા, દેવમંદિર, રળિયામણા પહાડની તળેટીની સષ્ટિ સાંઢ તા, સુંદર ને બહાદુર જનપ્રિય મનુષ્યાનાં ચિત્રા અને તીર્થસ્થળ આદિની ભેટ લેવી. જ્યાં મહાત્માં પુરૂષાના ચરણુન્યાસવડે પાવન રજકણા પસરેલાં હાય તેવી જગાની, અને જ્યાં આર્ય દેશાભિમાની સ્ત્રી પુરૂષાએ આ ધર્મ રક્ષણ માટે મહાન ધીરતા વીરતા સાથે પ્રાણાની આહૂતી આપી વીર અને સ્વદેશા-સ્વધર્માભિમાની રજકા– પરમાણુમય ભૂમી મનાવી હાય, ત્યાંની ભેટ લઇ તેવી ભાવના અંતરમાં ઉતારવી. જેથી ગભ આરોગ્ય, પુષ્ટ રહી ધારેલી ધારણાવાળા નીવડે છે.
સાળ સંસ્કાર.
૧૩
ગ કાળના પાંચમા મહીનાથી બાળકના જીવનપર્યંત સેાળ સંસ્કાર વિધિ સહિત કરવા જોઇયે.
૧ ગર્ભાધાન સંસ્કાર–રાખડી બાંધવામાં આવે છે તે (પચમાસી) ૨ પુંસવન સંસ્કાર~~શ્રીમત-અધહરણી હશ્રેણી-ખેાળારણ કરે છે તે.
૩ જન્મ સંસ્કાર-જન્મસમય વિધિ કરવામાં આવે તે.
==
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com