________________
પ્રથમ પરિચ્છેદ.
કન્યાની પ્રાપ્તિ થાય છે, તેમાં પણ પંદરમી શરિયે ગર્ભ રહે તે મહા ભાગ્યશાળી, રાજ્યતંત્ર ચલાવનારી, રાજ્યસુખ વિલસનારી, વિશેષ પુણ્ય ઉપાર્જન કરનારી અને પતિવ્રતા તથા બહાદૂર-રૂપગુણવંત પુત્રી પેદા થાય છે. જોકે પાંચમી રાત્રિયે ગર્ભ રહે તે પણ પુત્રને જન્મ આપનારી પુત્રી પેદા થાય છે, સાતમી રાત્રિયે ગર્ભ રહે તે તે વાંઝણી કન્યા નીવડે છે, નવમી રાત્રિર્યો સુંદર સૈભાગ્યવંતી, વિદ્યાવંતી વરબાળા થાય છે, અગ્યારમી રાત્રિ અધમી કન્યા થાય છે, તેરમી શત્રિયે વર્ણશંકર પ્રજા ઉત્પન્ન કરનારી કન્યા ઉદભવે છે અને પંદરમી શત્રિયે જગવિખ્યાત સુયશવાળી કન્યા પેદા થાય છે, તે પણ આવા કારણને લીધે નવમીને પંદરમી એ બે રાત્રિ જ સુશીલ સુશિક્ષણ અને વીર ધીર કન્યાની પ્રાપ્તિ માટે સર્વોત્તમ છે.
પુત્ર પેદા કરવાની જિજ્ઞાસા હેય તે આઠમી રાત્રિયે, તથા દશમી, બારમી, ચદમી અને સેળમી રાત્રિએ દંપતિને સમાગમ ઊપર કહેલા નિયમ મુજબ થાય તે બેશક ભાગ્યવાન, ગુણવાન તેમજ રૂપવાન પુત્ર થાય છે, તેમાં પણ આઠમી રાત્રિ ગર્ભ રહે તે બળવાન બુદ્ધિવાન્ થાય, દશમીએં શ્રેષ્ઠ ગુણવંત થાય, બારમીઍ સત્પરૂષ થાય, ચાદમીઍ રાજા સમાન વૈભવ ભેગવનારે કિંવા રાજ્ય ભેગવનારે પુત્ર થાય, અને સોળમીઓં વિદ્વાન , વિનયી, સત્યવાદી,ઇદ્રિને દમન કરનારો તથા સમસ્ત જીવને આશ્રયદાતા પુત્ર પેદા થાય છે. જો કે ચોથી રાત્રિએ પણ પુત્ર પ્રાપ્તિ થાય છે, પણ તે ટુંકી આવરદાવાળો, નિર્ગુણી, વિદ્યા-આચારથી ભ્રષ્ટ, દરિદ્ધિ, કલેશ ભેગવનાર નીવડે છે માટે તે રાત્રિને ત્યાગ કરે.
તેમજ સ્ત્રી પુરૂષ બંનેએ સુંદર પથ્ય ભોજન, સુગંધી પદાર્થો, તિલક, તાંબૂલ તેમજ શૃંગાર સહિત પ્રસત્રતાથી પ્રજા માટેના પવિત્ર સંક૯પયુક્ત મળવું. અને વિલાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com