________________
૧૨
મહિલા મહેાય.
વખતે તેની વૃદ્ધિ ને પોષણને માટે ઉત્તમ ખાતર અને ફૂલફળ આવ્યાથી અન્ય પ્રકારના ખાતરની તથા અન્ય અન્ય ક્રિયાના ઉપયોગ કરે છે, તેવી રીતે મનુષ્યરૂપી જીવનને ઉત્તમ અનાવવા ગર્ભાધાન, પુંસવન (અઘહરણી), જીતકર્મ (દશાટન) વગેરે સાંસ્કાર કરવા ચાગ્ય છે. જુએ કે જેવા સાંચા-ખીજી હાય, તેમાં તેના જેવી જ આકૃતિ બને છે. એવીજ રીતે ઉત્તમ ક્ષેત્ર અને બળવાન્ ખીજ હાય તા તેવાજ ફળની પ્રાપ્તિ સંભવે છે. જ્યારે ખારાડ જમીનમાં ખીજ વાવતાં ખીજ પણ મળી જાય છે, માટે જ ઉત્તમ સંતાનની ઇચ્છાવાળા પતિએ નિયમ પ્રમાણે રક્તવીર્યની શુદ્ધિ કરી-મળ પેદા કરી ઉત્તમ સંસ્કારસહ ગર્ભાધાન સ'સ્કાર કરવા.
સ્વચ્છતાની સતતી ફળ ઉપર અસર—
ઉપર કહેવામાં આવેલું છે કે ઋતુવતી સ્ત્રીએ ઋતુસ્નાન કર્યા પછી (સ્વભાવ, સ ંભાષણ ભાજન ગમન આદિ) પથ્ય આહાર વિહાર કરવા અને ઉત્તમ વિચાર રાખવા તે એવી રીતે કેઃ— મનપસંદ દૂધ ભાત સાકર કેળાં વગેરે ચીને ઉપર જેવી સ તતી કરવી હાય તેવા સ'કલ્પ કરી પછી તે ખારાક લેવા. તેમાં દૂધ પણ ઉત્તમ શાભાયમાન સફેદ વાછડાવાળી ધાળી ગાયનું લેવું. તેણીને રહેવાનું મકાન પણ સ્વચ્છ અને મનાહર, તથા બિછાનું પણ તેવુજ આનંદદાતા જોઇયે. દાગીના પણુ પાતાના ગજા માફ્ક સુંદર, તેમજ ઊઠવા બેસ વાના વાહના સાધના એ બધાં સ્વચ્છ અને મનપસઢ હોવાં જોઇયે. પશુ પક્ષી તરફ નજર કરતાં પણ હૃષ્ટપુષ્ટ સફેદ રંગનાં મનાતુર હાવાં જોઇયે. સુંદર ભાષણ કરવું, અને સભ્યતાયુક્ત ધીર, વીર, સ્વદેશભકત-સ્વદેશાભિમાની, અને સત્પુરૂષમહાત્માઓનાં વૃત્તાન્તા વાંચવા તથા શ્રવણુ કરવાં. આ પ્રમાણે સાત દિવસ કર્યા બાદ ઉપર કહી ગયા મુજમ પતિના સમાગમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com