________________
પ્રથમ પરિચ્છેદ.
૧૦
મકે પ્રસૂત સમય નજીક આવેલા છે અને તે થનાર પુત્ર મહાન વીર નીવડી શત્રુઓના સંગ્રામમાં પરાજ્ય કરી, અધર્મીના અંત કરી સ્વધર્મ --પ્રકાશ કરશે. માટે અહીં રહી તેની આખાદી જાળવા.” આખર થયું પણુ તેમજ. એ ગુરૂ ગોવિંદસિ’હુજીએ ધર્મ રક્ષણાર્થે આત્મ ખલિદાન આપ્યું. એ બધુ માતા પિતાની સાચી શ્રદ્ધાનું જ પ્રત્યક્ષ પ્રમાણ છે, ઇતિહાસપરથી વિદ્વિત હશે કે નેપાલિયન એનાપા મહાન વીર શાથી નીવડયા હતા? તેના આપ સાધારણ સેનાના સેનાધિપતિ હતા. તેની માતા સગો છતાં ઘેાડે ચડી લડાઈયામાં જતી હતી. તેના ખાપ સગર્ભા પાસે લડાઇયેાનાં ચિત્ર કહી વીરવની અસરને કાયમ કરતા હતા, અને તેજ વિચાર ગમાના માળકમાં દાખલ થવાથી, તથા તેવુજ શિક્ષણ મળવાથી તે પુત્ર વીશિશમણુ નીવડયે.. અલેમન્યુને સાત ચક્રાવાનું જ્ઞાન ગર્ભ માં જ મળ્યું હતું. ટુકમાં એટલું જ કે ગર્ભ રહેવા વખતે તથા ગર્ભકાળ વખતે માતા સ્વદેશાભિમાની વીરાનાં, તથા લતાનાં, કે તત્ત્વજ્ઞાનાં વૃત્તાંતે ધ્યાન સહિત સાંભળી મનન કરે, તે તે વૃત્તાન્તાને લગતી કાર્ય કરનાર સ ંતતી પેદા થાય છે. તેમજ જે હુન્નર-કળામાં સગાં શાખ રાખે, અથવા પોતાના કજ દને જે ળામાં નિપુણ બનાવવું હાય તે તે કળાપર શાખ રાખે તેા અવશ્ય તેજ કળામાં નિપુણુ નીવડનાર ક્રુદ થાય છે. જે સગર્ભા સ્ત્રી ટટા ક્રિસાદ-ચાડી-નિસા–વગેરેમાં લગની રાખે અને દુરાચારમાં મગ્ન રહે, તે બેશક તેણીના ક્રૂરજા તેવાં જ નીવડે છે. વેશ્યાની છેાડીએ વેશ્યા જ નીવ છે, પણ કયાંય સતી પતિવ્રતાને ત્યાં વેશ્યા જમવાનું જાણવામાં આવ્યું નથી.
दीपो भक्षयते ध्वान्तं कज्जलं च प्रसूयते ॥
यदन्नं भक्ष्यते नित्यं जायते तादशी प्रजा ||
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com