________________
મહિલા મહોદય.
દી અંધારાને ખાય છે તે તેને લીધે તે દી કાજળ પ્રકટ કરે છે, એજ રીતે જેવું ભેજન ખાય તેવા જ ગુણયુક્ત સંતતી થાય છે. માટે જ સગર્ભા સુશીલ સન્નારિયર્સે પિતાના દેશના-ધર્મના હિતાર્થે આહાર વિહારદિના નિયમ જાળવીઉચ્ચ સંકલ્પ રૂઢાવી ઉમદા કાર્યો કરી પોતાના મનની અસરવડે મરજી મુજબ ગુણવાળા બાળકને પેદા કરી સુખ સાધ્ય કરવું,
બુદ્ધિવંત બળશાળિ કે, દાતા ભક્ત સધીર; પાકે જે સંતાન તે, રાખે દેશનું નીર. હીન ભ્રષ્ટ સંસ્કારથી, ભ્રષ્ટ અને બળહીન, બલારૂપ ને બાયલી, પાકે પ્રજા જ દીન. ૨
એવી સંતતી દેશનું, દુઃખ નહી ટાળે લેશ; નિચે દુખદા નીવડે, કેઈ કેઈ અપે કલેશ. શુભ સંસ્કારથકી સદા, પાકે પ્રજા પ્રવીણ ચડતી ચાહી સ્વદેશનાં, કાપે કષ્ટ કઠણ. वरमेको गुणी पुत्रो न च मूर्खशतैरपि । एकशंद्रस्तमो हन्ति न च तारागणैरपि ॥
સે મુર્ખ પત્રો કરતાં એક ગુણ પુત્ર સારે, કેમકે એક ‘ચંદ્ર સંસારનું અંધારું નાશ કરે છે, નહીં કે હજારે તારાએથી તેવું અજવાળું થઈ શકે પુત્ર અને પુત્રીમાં સમાનતા.
કેટલાંક મૂર્ણ માબાપે પુત્ર જન્મથી ખુશી અને પુત્રી જન્મથી ઉદાસ થાય છે. છોકરાના જન્મમહોત્સવની ધામધૂમ મચાવે છે અને છેડીને આનંદ વગર જેમ તેમ પાળી પોષી ન ચાલતાં ઉછેરી “આ પથરે કમેં ભાગ્ય છે-પરાયા ઘરને વંશ રાખે તેથી આપણને શો લાભ? કઈ બાપનું બાર ઉઘા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com