________________
૪
મહિલા મહાદય.
દરમિયાન તે મકરિયેાથી પેદા થનારાંબચ્ચાં જેટલાં કાખરા રંગનાં થશે તેટલાં તને વિવાહની વખતે આપવામાં આવશે.” આવુ સાંભળી ઇસહાકે તે વાત કબૂલ કરી અને ઇચ્છા શક્તિપૂર્ણ સફપમળ માહાત્મ્ય તેના જાણવામાં હતુ; તેના મળે જે જે આકરી સચાગવતી જણાતી તે તે બકરીની આંખ્યા ઉપર પાટા બાંધી લેવાના પ્રયોગ શરૂ રાખ્યો; અને જ્યારે સયાગ પૂર્ણ થાય, ત્યારે કામરચિતરા મકરા તેણીની અગાડી ખડા કરી પછી આંખ્યેાપરથી પાટા છેાડી લેવાના ક્રમ જાળળ્યે, જેથી અન્ય રંગના મકરા સાથે સચેાગ થયા છતાં પણ કાબરચિતરા અકરો નજરે જોયાથી મન પર થયેલી તેજ રંગની અસરથી તે તે બકરીઓને કામરચિતરા રંગનાં જ બચ્ચાં થયાં કર્યો અને ખાર વર્ષ પૂર્ણ થતાં સંખ્યાબંધ કાબરચિતરાં બકરા કરીયા થતાં સાદી વખતે તે બધાંએ પેાતાના સ્વાધીન કર્યો.
મન સોંકલ્પની અસર ગર્ભ પર થાય છે એ કહેવાનું મુખ્ય પ્રયાજન એજ છે કે- ગર્ભના વખતમાં માતાના મનમાં જેવા જેવા ( સારા કે નઠારા ) વિચાર થાય તેવી તેવી ( સારી કે માઠી ) અસર થવાથી તેવાજ વિચારશમય બાળક પેદા થાય છે. માટે ઉત્તમ માળકાની આશા રાખનારી સન્નારિયાએ ઉંચા પ્રકારના વિચારા, તથા સત્કૃત્યો કરવાં કે જેથી ઇચ્છિત ફળની પ્રાપ્તિ
થાય.
ગર્ભ કેળવણી—
બાળકોની શિક્ષાની શરૂઆત તેની માતાને દિવસ ચડે છે ત્યારથીજ થાય છે. સંસ્કારાની ક્િલાસાી એવી છે કે જેની મિમાંસા કરવી બહુ જ કઠિન છે. મિલહામાદ વગેરે શહેરાની કેરીઓની પ્રશંસા કેવડાની ખુશખાયુકત રસ માટે થાય છે, કેજે ખુશમ ઉમેરવા તેએ આમા સાથે કેવડાના સંસ્કાર વિધિયુક્ત કરે છે. એટલે કે એક તાલે કેવડાના સત્વને આંખાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com