________________
૧૩
પ્રથમ પરિચ્છેદ
થાય તા ધારેલી ધારણા મુજબ રૂપવંત, જીવંત સંતતિ અવશ્ય પ્રાપ્ત થાય છે. તેમજ સુશ્રુત-ચરક-વાગ્ભટ-હારિત આદિ આર્ય વૈદ્યવરોની પણ એજ આજ્ઞા છે.
અમેરિકાના પ્રસિદ્ધ ડૉકટર હિરાલ જણાવે છે કે-ઇંગ્લાંડમાં એક મેડમ હુમેશાં એક હુમસીની તસમીર તક્ જ નજર જોડી રાખતી હતી, એથી અંતે એણીના ગ કાળ પૂર્ણ થતાં હુમસીના જેવા જ પુત્ર થયા.” ભારતવર્ષની વૃદ્ધ શ્રિયા પણ ઘણું કરીને ઋતુવતીને ઋતુસ્નાન કરાવે છે, ત્યારે તેણીના ખેાળામાં પહેલાં સુંદર શૈાભાયમાન પુત્ર (પુત્રીની ઇચ્છાવાળી માટે પુત્રી) એસારે છે. તેનું પ્રયાજન પણ તેજ છે. માનસિક ભાવનાને પ્રભાવ
સંતતિ ઉપર માનસિક ભાવાની અસર એકલા મનુષ્યો માટે જ થાય છે એમ નથી, પણ પશુ ઉપર પણ મનેાભાવના પ્રભાવઅસર કરે છે. આપણા દેશના અને આરખના ઇતિહાસા પણુ એ વાતની પૂર્ણ પ્રતીતિ આપી રહેલા છે. આપણા દેશમાં ઉત્તમ જાતની ઘેાડીને સગર્ભા કરાવતી વખતે આંખ્યાએ પાટા બાંધી પછી કાઈ ટાયડા ટટ્ટેથી સમાગમ કરાવી, તેને દૂર કરી સારા વાલી ઘેાડાને આગળ ઉભા રાખી, ઘેાડીની આંખ્યાપરના પાટા છેડી દેવાના રિવાજ પ્રચલિત છે. તેનુ કારણ પણુ એજ કે તે ઘેાડીની આંખ્યા ખુલી થતાં જ તે વાલી ઘેાડાને દેખે છે, જેથી તેણીના મનમાં તેના જ સમાગમની સુરતા બંધાય છે અને તે સુરતાની અસરથી તેદીઠેલા વાલી ઘેાડાની અસર જેવા વછેરાના તે ઘેાડી જન્મ આપે છે.
આરએસના ઇતિહાસમાં લખેલ છે કે ઈસહાક સાથે તેના મામા અને કાકા લુખાએ પાતાની ન્હાની દિકરી રાહીલના નિકા પઢાવવાને મુકરર કરેલ હતું, પણ એવી સરત કરવામાં આવી હતી કે—“તું ખાર વર્ષ સુધી મકરીને ચરાવ્યા કર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com