________________
પ્રથમ પરિચ્છેદ
આહાર-વિહાર–
જે માબાપને પિતાના સંતાનને બલિષ્ટ આદિ ગુણયુક્ત બનાવવું હોય, તે માબાપોએ પિતાનાં આહાર-વિહાર-આચાર ચેષ્ટાઓ અતિ પવિત્ર રાખવાં, કેમકે જેવા આહાર-આચાર–ચેષ્ટા હોય, તેવાં જ બાળકે અવશ્ય થવાનાં જ કહ્યું છે કે –
आहाराचार चेष्टाभियो दशीभिः समन्वितौ ॥ स्त्रीपुंसौसमुपेयातां तयोः पुत्रौपितादृशः
માટે જ ઉપર પ્રમાણે વર્તવાની ખાસ ફરજ છે. તેમજ વિર્યપાત સમય દંપતિનાં નાક, મુખ વગેરે તમામ અંગે બરાબર એક બીજાની હામે જોડાયેલ હોય તો તેવી જ સુઆકૃતિવાળી સંતતી થાય છે. '
ગર્ભાધાન એ ફેટોગ્રાફરના કેમેશ સમાન છે. ફેટે, છબી લેતી વખતે (લેન્સનું ડાયલ ખેલતી વખતે) મનુષ્ય પિતાના શરીરની-અવયની જેવી આકૃતી રાખે, તેવી જ છબી ઉતરે છે, તેવી રીતે ગર્ભાધાન ક્રિયા વખતે પણ શરીરના અવયવે અને વિચાર–સંકલપ જેવા હોય તેવી જ સંતતીને પાયે નંખાય છે. એ માટે જ ગર્ભાધાનને સમય રાત્રિના કથેલ છે અને તેમાં પણ દવા વગરને સમય વધારે અનુકુળ છે. કેમકે દીવાની સાથે આંખે વખતે જોડાઈ જતાં પ્રકાશ સાથેના નેત્રના સંબંધને લીધે ન જાણીએ કે મને કઈ વસ્તુની તરફ દેરાઈ જશે? મતલબ કે એ વખતની દોરાયેલી વૃત્તિની છાપ સંતાન ઉપર પડે છે જ; માટે દી ન હોય તે વૃત્તિ અન્ય વસ્તુમાં દેરાતી નથી અને તેથી વિચારે કાયમ રહેવાથી ધારણા મુજબ સુઘડ સ્વરૂપવંત સંતતિ થાય છે. - જેવી રીતે બાહોશ ખેડૂત અથવા બાગવાન-માળી અનાજ અગર સુંદર વૃક્ષના ઉગવા વખતે અને પાંદડા આવવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com