________________
૨૦
મહિલા મહદય.
- યુક્ત પ્રિય વચનેથી પુત્રની ઈચ્છા હોય તે ડાબી નાસિકાને
સ્વર ચાલતો હોય ત્યારે, અને પુત્રની ઈચ્છા હોય તે જમણ નાસિકાને સ્વર ચાલતો હોય ત્યારે નિયમ મુજબ બીજોત્પત્તિ હિતાર્થે સમાગમ કરે. નક્ષત્ર વિચાર–
એ વખતે મઘા, રેવતી, મૂળ એ નક્ષત્રોને ત્યાગ કરે; કેમકે એનક્ષત્રમાં રહેલા ગર્ભને જન્મ, મૂળ અલેષા નક્ષત્રમાં થાય છે અને તે નક્ષત્રમાં થયેલો જન્મ દુઃખદાતા છે માટે તે ત્યજવા લાયક છે. ગર્ભાધાન નક્ષગથી દશમું જન્મ નક્ષત્ર, જન્મ નક્ષગથી દશમું કર્મ નક્ષત્ર, અને કર્મ નક્ષત્રથી પાંચમું મૃત્યુ નક્ષત્ર હોય છે, માટે તેઓને ત્યાગ કરે ફાયદામંદ છે.
સમાગમ સમય રવિ, શનિ, મંગળ, રાહુ અને કેતુ ગીજે, છઠે અથવા ઈગ્યારમે સ્થાન હય, બુધ, ગુરૂ, શુક ને ચંદ્ર પહેલે, ચોથે, સાતમે, દશમે, કિંવા પાંચમે કે નવમે સ્થાન હોય અને ચંદ્રમા શુભ ગ્રહના એગમાં હોય તે પુત્ર થાય છે અને તેથી વિપરીત હોય તો પુરી થાય છે.
પુગી વખતે માતાનું રક્ત અધિક હોય છે, પુત્રની વખતે પિતાનું વીર્ય અધિક હોય છે, અને જે બેઉ સમાન હોય તે નપુંસક કે વાંઝણુ પ્રજા પેદા થાય છે તથા બને નિર્બળ હોય તે શ્રમ નિષ્ફળ થાય છે. માટે પુત્રની ઈચ્છાવાળા પુરૂષે વીર્યવૃદ્ધિકારક અને પુત્રીની ઈચ્છાવાળી સ્ત્રીએ રક્તવૃદ્ધિકારક ઉપાયેનું સેવન કરવું કે જેથી મનેચ્છા સફળ થાય.
સમાગમને સમય રાત્રિને જ ઉત્તમ છે કેમકે દિવસે પ્રકાશ, ગમી, તેજ પિતાની જ મેળે પ્રજવળતાં હોય છે, અને તેમાં દંપતિનો સમાગમ થતાં બન્નેના શરીરની અંદર નવી ગમી પેદા થાય છે; એથી દિવસના સમાગમથી અનેક રિગો ઉત્પન્ન થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com