________________
મહિલા મહદય.
ગમન કરવા લાયક ન હોય એ પ્રકારના પ્રસંગવાળી સ્ત્રી સર્વથા ત્યજવા ગ્યા છે. મળમૂત્ર ત્યાગવાને વેગ પેદા થયેલ હોય તેને રોકી રાખી સમાગમ કરી પછી ઝાડો પિશાબ કરવે નહિં, કેમકે તેમ કરવાથી સારી પેઠે દસ્ત પિશાબ થતાં નથી, જેથી શરીરમાં રોગ પેદા થાય છે, તથા તરસ લાગી હોય તે પહેલેથી પાણી પી લેવું, પણ પછી પીવું નહિં; ઈચ્છા હોય તે પછી કહેલું સાકર સહિત ઈચ્છા મુજબ દૂધ પીવું. ' ઉપર બતાવેલા નિયમેને ધ્યાનમાં રાખી રાત્રિએ ઉ. ત્તમ સંતાન પ્રાપ્તિ માટે પૂર્ણ પ્રેમપૂર્વક રાત્રિના દશ વાગ્યા પછી દંપતિના સંમેલનથી ઉત્તમ બાળક પેદા થાય છે. વિના ઇચછાએ સમાગમ કરવાથી ગુદાસ્થાનમાં રાગ થાય છે અને સંતાન પણ રેગી, દુર્બળ, ટુંકી આયુષ્યવાળું પેદા થાય છે. માટે જ મનુજીએ પણ કહ્યું છે કે જ્યાં સ્ત્રી પુરૂષમાં નિર્મળ પ્રેમ હોય છે, ત્યાં દરેક પ્રકારને આનંદ પ્રાપ્ત થાય છે. જે સ્ત્રી પુરૂષ ઉપર રૂચિ ન રાખે વા પુરૂષને પ્રસન્ન ન કરે તે અપ્રસન્નતાને લીધે પુરૂષના શરીરમાં કામેત્પત્તિ થતી નથી, ને જેથી ગર્ભ પણ રહેતું નથી, કિંવા દુષ્ટ સંતાન પેદા થાય છે. જેવી રીતે જળભરી નદી પોતાની મેળે જ સમુદ્રને જઈ મળે છે તેવી રીતે ગર્ભાધાનને માટે પણ સ્ત્રી પિતે પિતાની મેળે જ ઈચ્છાવંત થાય, ત્યારે ગર્ભાધાન સંસ્કાર કરે છે. માટે જ બન્નેની પ્રસન્ન ચિત્તવૃત્તિ હોય તો બેશક જે ગર્ભ રહે છે, તે સંતતીથી માબાપને આનંદ મળે છે. પુત્રી કે પુત્ર પેદા કરવાની વિધિ–
હાવણ આવ્યું તે દિવસથી ગણતાં નવમી ને પંદરમી રાત્રિ આનંદ પૂર્વક દંપતિને સમાગમ થાય તે બેશક સુંદર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com