________________
પ્રથમ પરિચ્છેદ.
રની અસર શરીર ઉપર તુરત થાય છે તેમજ કદાચ તે વખતે સંતતીને વેગ થાય છે તે પણ બળહીન થાય એ નવાઈ જેવું નથી. રક્તમાં પાણીને ભાગ વિશેષ છે તેથી ઉપર કહેલા આકર્ષણની રક્ત ઉપર વિશેષ અસર થાય છે, અને તેમાં પણ પુરૂષ કરતાં સ્ત્રીની ઉપર ચંદ્રનું વિશેષ આકર્ષણ થાય છે, એથી ચૈદશ, અમાસ, આઠમ, પૂનેમેં પુરૂષ સ્ત્રીના વીર્ય આદિ ધાતુઓને ચેગ વિષમ થઈ જાય છે. એ માટે એ સમય જતુદાન માટે અનુકુળ નથી. જુના વખતથી એ દિવસોએ નિશાળમાં તેમજ કડિયા સુતાના કામમાં રજા પાળવાને રિવાજ એવા કારણને લીધે દાખલ થયે હેય તેમ જણાય છે. અને પાણી પવનની શુદ્ધિ તથા આરેગ્યતાને નિમિત્તેજ ઘણું કરીને મેટા મોટા ય થતા હતા, જેથી મનુષ્યના શરીરમાંના રક્તની દશા યથાવત્ બની રહેતી હતી.
આ શિવાય બન્ને સંધ્યા, સંક્રાંતિકાળ, ગાયેને છૂટવાની વેળા અરધી રાત અને બપોર એ સમયે પણ સંસારવ્યવહાર કરવાની મના છે.
આજકાલ તે સમય કુસમયની રીતિથી અજ્ઞાન હેવાને લીધે નાપસંદ મકાનમાં, લાજના દબાણને લીધે ગુપચુપ અને સુગંધી પદાર્થોના બદલે મેલાં દહેલાં ફાટલા પોષાકયુક્ત દંપતિની ભેટ થાય છે, જેથી ભાગ્યહીન નિબળ પ્રજા પેદા થતી જોવામાં આવે તેમાં નવાઈ શું?
એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે, જે સ્ત્રી રજસ્વલા હેય, જેણીની ઈચ્છા ગર્ભાધાનની ન હોય, જે ચિત્તને પ્રિય ન હોય, મલીન હોય, જે પિતાનાથી વર્ણમાં વિશેષ ચડીઆતી હોય, પિતાનાથી ઉમરમાં મેટી હોય, માંદી હેય,લંગડી હેય, હમેલવાળી હેય, દ્વેષી હોય, મન રહેનારી હોય, પોતાના ગોત્રની હેય, ગુરૂપત્નિ હય, સંન્યાસ ગ્રહણ કરેલ હય, પુત્રવધુ આદિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com