________________
શ્રીકપૂરપ્રકર: 2 શ્રેષ્ઠ છે અને તેમાં પણ ચળકાટ ભર્યો હોય, તે તે તે વેત વર્ણ વધારે પ્રશસ્ય ગણાય એમાં નવાઈ શી? તેવા પ્રકારની દાંતની શ્રેણિ રૂપી ઉપમેય હવાથી ઉપમા પણ તદનુસારે જ ઘટાવી છે. હવે બીજા અવય કરતાં દાંતન્ન શ્રેણમાં એવી કઈ વિશિષ્ટતા રહેલી છે કે જેથી દાંતનું વર્ણન પ્રથમ લેકમાં કર્યું તે પણ મુદ્દો જરૂર સંક્ષેપમાં સમજવો જોઈએ.
પંચ સંગ્રહાદિ ગ્રંથોમાં બતાવેલી “સવિ જીવ કરું શાસન રસી એસી ભાવ દયા મન ઉલ્લસી” આ ભાવવાળી ભાવના પ્રમાણે સમ્યગ્દર્શનવાળું ઉંચ કેટીનું સદ્વર્તન સેવીને પરમ તારક શ્રી તીર્થકર દેવે તીર્થકર નામકર્મ બાંધ્યું. તેરમે ગુણઠાણે તેને ઉદય થયો. તીર્થકર નામકર્મના દલિયાં દેશના દ્વારાજ ખપે. તેમાં બ્રહ્માને વિશેષ કરીને મદદ કરનાર દાંત હોય છે. સ્પષ્ટ ઉચ્ચાર કરવામાં પણ દાંત મદદગાર છે. જેથી સાબીત થાય છે કે દેશના દ્વારા થતા ઉપકારમાં એ પરમ સાધન છે. આવા અનેક કારણેને ઉડો અનુભવ કેળવીને કવિએ આ લેકમાં દાંતની શ્રેણીને મહિમા વર્ણવ્યું છે. દાંતની શ્રેણિના બીજા વિશેષણ “ વહુ'નું રહસ્ય એ છે કે જેમ કૌમુદી (ચાંદની) થી. ચંદ્ર શોભે છે તેમ દંતશ્રેણિથી મુખ શેભે છે. તેવા જ મુખને ધ્યાનમાં લઈને “કુલમર્થરારા સર્વ વા મુવમુતે' ઈત્યાદિ કહ્યું છે. ત્રીજા “” વિશેષણનું રહસ્ય એ છે કે જેમ ઝાડ હોય તે જ ફૂલે હય, તેમ શુકલધ્યાન હોય તે જ તેજસ્વી દાંતની શ્રેણિને ધારણ કરનાર શ્રી તીર્થકરની ઋદ્ધિ હોય. ચોથા “guથા’ વિશેષણનું રહસ્ય એ છે કે