Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૪૧
કર્મપ્રાભૃત જીવોદેવોના સંખ્યામાં ભાગપ્રમાણ ન્યૂન છે તથાસાસાદનસમ્યગ્દષ્ટિ, સમ્યમ્મિથ્યાદૃષ્ટિ અને અસંતસમ્યગ્દષ્ટિજીવો સામાન્ય પ્રરૂપણા સમાન છે. વૈક્રિયિકમિશ્નકાયયોગીઓમાં મિથ્યાષ્ટિ જીવો દેવોના સંખ્યામાં ભાગ પ્રમાણ છે તથા સાસાદનસમ્યગ્દષ્ટિ અને અસંતસમ્યગ્દષ્ટિ જીવો સામાન્ય પ્રરૂપણા સમાન છે. આહારકકાયયોગીઓમાં પ્રમત્તસંયત ચોપન છે. આહારકમિશ્રકાયયોગીઓમાં પ્રમત્તસંયત સંખ્યય છે. કાર્મણકામયોગીઓમાં મિથ્યાષ્ટિ, સાસાદનસમ્યગ્દષ્ટિ અને અસંતસમ્યગ્દષ્ટિજીવો સામાન્ય પ્રરૂપણા જેટલા છે અને સયોગિકેવલી સંખ્યયછે.'
વેદની અપેક્ષાએ સ્ત્રીવેદવાળા જીવોમાં મિથ્યાષ્ટિ જીવો દેવીઓથી કંઈક વધુ છે. સાસાદનસમ્યગ્દષ્ટિથી સંયતાસંયત સુધીનું પ્રરૂપણ સામાન્ય પ્રરૂપણા સમાન છે. પ્રમત્તસંયતથી અનિવૃત્તિ બાદરસામ્પરાયિકપ્રવિષ્ટ ઉપશમકતથાક્ષેપક સુધી સંખ્યયછે. પુરુષવેશવાળા જીવોમાં મિથ્યાદષ્ટિ જીવો દેવોથી કંઈક વધુ છે. સાસાદનસમ્યગ્દષ્ટિથી અનિવૃત્તિ બાદરસામ્પરાયિક પ્રવિષ્ટઉપશમકતથા ક્ષપક સુધીનું સ્વરૂપણ સામાન્ય પ્રરૂપણ સમાન છે. નપુંસકવેરવાળા જીવોમાં મિથ્યાષ્ટિથી સંયતાસંયત સુધીનું કથન સામાન્ય પ્રરૂપણ સમાન છે. પ્રમત્તસંયતથી અનિવૃત્તિ બાદરસામ્પરાયિકપ્રવિષ્ટ ઉપશમકતથા ક્ષપક સુધીનપુંસકવેદનાળાજીવોસંખ્યયછે. અપગતવેદનાળાજીવોમાં ત્રણ પ્રકારના ઉપશમક પ્રવેશત: એક, બે કે ત્રણ અને ઉત્કૃતઃચોપન છે, તથા ત્રણ પ્રકારના ક્ષપક, સયોગિકેવલી અને અયોગિકેવલી સામાન્ય પ્રરૂપણા પ્રમાણે છે.
કષાયની અપેક્ષાએ ક્રોધકષાયી, માનકષાયી, માયાકષાયી અને લોભકષાયી મિથ્યાષ્ટિથી સંયતાસંયત સુધી સામાન્ય પ્રરૂપણા પ્રમાણે છે, તથા પ્રમત્તસંયતથી અનિવૃત્તિકારણ સુધી સંખ્યય છે.
લોભકષાયી સૂક્ષ્મસામ્પરાયિકશુદ્ધિસંયત ઉપશમક તથા ક્ષપક, અકષાયી ઉપશાન્તકષાયવીતરાગછદ્મસ્થ, ક્ષીણકષાયવીતરાગછદ્મસ્થ, સયોગિકેવલી અને અયોગિકેવલી સામાન્ય પ્રરૂપણા પ્રમાણે છે.
જ્ઞાનની અપેક્ષાએ મત્યજ્ઞાની અને શ્રુતજ્ઞાની જીવોમાં મિથ્યાદષ્ટિ અને સાસાદનસમ્યગ્દષ્ટિ સામાન્ય પ્રરૂપણા પ્રમાણે છે. વિર્ભાગજ્ઞાનીઓમાં મિથ્યાષ્ટિજીવો દેવોથી કંઈક વધુ છે તથા સાસાદનસમ્યગ્દષ્ટિ જીવો સામાન્ય પ્રરૂપણા પ્રમાણે છે. આભિનિબોધિકજ્ઞાની, શ્રુતજ્ઞાની અને અવધિજ્ઞાની જીવોમાં અસંતસમ્યગ્દષ્ટિથી ક્ષીણકષાયવીતરાગછદ્મસ્થ સુધીનું કથન સામાન્ય પ્રરૂપણા સમાન છે. એટલી વિશેષતા જરૂર છે કે અવધિજ્ઞાનીઓમાં પ્રમત્તાંતથી ક્ષીણકષાયવીતરા છબ0 સુધી જીવોસંખ્યય
૧. સૂ. ૧૧૦-૧૨૩
૨. સૂ. ૧૨૪-૧૩૪
૩. સૂ. ૧૩૫-૧૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org