Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
યોગ અને અધ્યાત્મ
૨૬૫ શિષ્ય હતા. પ્રસ્તુત કૃતિમાં નીચે જણાવેલા ૧૪ ગુણસ્થાનોનું નિરૂપણ આવે છે : ૧. મિથ્યાષ્ટિ, ૨. સાસ્વાદન, ૩. મિશ્ર (સમ્યમિથ્યાષ્ટિ), ૪. અવિરત, ૫. દેશવિરત, ૬. પ્રમત્તસંયત, ૭. અપ્રમત્ત, ૮. અપૂર્વકરણ, ૯. અનિવૃત્તિબાદરસમ્પરાય, ૧૦. સૂક્ષ્મસમ્પરાય, ૧૧. ઉપશાત્તમોહ, ૧૨. ક્ષીણમાંહ, ૧૩. સંયોગીકેવલી, ૧૪. અયોગીકેવલી
સ્વોપજ્ઞવૃત્તિ – આમાં (પત્ર ૩૭-૩૮) ધ્યાનદંડકસ્તુતિમાંથી બે ઉદ્ધરણ આપવામાં આવ્યાં છે તથા ચર્પરિની કોઈ કૃતિમાંથી પાંચ ઉદ્ધરણ આપ્યાં છે (પત્ર ૪૦-૪૧)
અવચૂરિ – અજ્ઞાતકર્તક છે.
બાલાવબોધ – આ શ્રીસારે લખ્યો છે. ગુણસ્થાનકનિરૂપણ
આના કર્તા હર્ષવર્ધન છે. “ગુણસ્થાનસ્વરૂપ' આ કૃતિનું બીજું નામ જણાય
ગુણસ્થાનકમારોહ
આ નામની એક કૃતિ જેમ રત્નશેખરસૂરિએ રચી છે તેમ બીજી કૃતિ ૨૦૦૦ શ્લોકપ્રમાણની વિમલસૂરિએ અને ત્રીજી જયશેખરસૂરિએ રચી છે. ગુણસ્થાન દ્વાર
આના કર્તાનું નામ અજ્ઞાત છે. ગુણઢાણકમારોહ (ગુણસ્થાનક્રમારોહ)
આને જિનભદ્રસૂરિએ રચીને લોકનાલ' નામની વૃત્તિથી વિભૂષિત કરેલ
ગુણઢાણસય (ગુણસ્થાનશત)
આ કૃતિ દેવચક્રે ૧૦૭ પદ્યમાં લખી છે. ગુણઢાણમષ્મણઢાણ (ગુણસ્થાનમાર્ગણાસ્થાન)
આ રચના નેમિચન્દ્રની છે.
વિ.સં. ૨૦૧૩માં પ્રકાશિત “શ્રી સ્વાધ્યાયસંદોહ”માં સ્થાન મળ્યું છે. “જૈનધર્મ પ્રસારક સભાએ મૂલ કૃતિ તથા સ્વોપજ્ઞ વૃત્તિના અનુવાદ સાથે વિ.સં. ૧૯૮૯માં આને પ્રકાશિત કરેલ છે. તે ઉપરાંત મૂલ કૃતિ હિંદી શ્લોકાર્થ અને હિંદી વ્યાખ્યાર્થ સાથે “શ્રી આત્મ-તિલક ગ્રંથ સોસાયટી તરફથી વિ.સં.૧૯૭૫માં પ્રકાશિત થઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org