Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૦૬
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ ઉચ્ચારણાથી સમજવાની છે તેમની કષાયપ્રાભૂતની અનુપલબ્ધ ટીકા વ્યાખ્યાપ્રજ્ઞપ્તિવૃત્તિ, એમ લાગે છે. જયધવલાકારે આગળ પણ ઉચ્ચારણાચાર્યના મતથી અન્ય વ્યાખ્યાનાચાર્યોના મતોનો ભેદ દર્શાવ્યો છે તથા ચૂર્ણિસૂત્ર, બપ્પદેવાચાર્યલિખિત ઉચ્ચારણા અને સ્વલિખિત ઉચ્ચારણાના મતભેદોનો ઉલ્લેખ કર્યો છે. વીરસેનની સ્વલિખિત ઉચ્ચારણા જયધવલાથી અતિરિક્ત કોઈ સંક્ષિપ્ત વ્યાખ્યા છે એવું જણાય છે.
જયધવલા ભાષા, શૈલી, સામગ્રી આદિની દષ્ટિએ ધવલાની સમકક્ષ જ છે. હજુ સુધી આ વિશાલકાય ટીકા પૂરી પ્રકાશિત થઈ નથી.
૧. કસાયપાહુડ, ભાગ ૩, પૃ. ૨૧૩-૨૧૪, ૫૩૨ ૨. એજન, પૃ. ૩૯૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org