Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
१४०
એટલે કે કર્ણાટકી વૃત્તિનો ઉલ્લેખ કર્યો છે. गोम्मटसंगहसुत्तं गोम्मटदेवेण गोम्मटं रइयं । कम्माण णिज्जरटुं तच्चट्ठवधारणट्टं च ॥ ९६५ ॥ जम्हि गुणा विस्संता गणहरदेवादिइड्ढिपत्ताणं । सो अजियसेणणाहो जस्स गुरू जयउ सो राओ || ९६६ ॥ सिद्धंतुदयतडुग्गयणिम्मलवरणेमिचंदकरकलिया । गुणरयणभूसणंबुहिमइवेला भरउ भुवणयलं ॥ ९६७ ॥ गोम्मटसंगहसुत्तं गोम्मटसिहरुवरि गोम्मटजिणो य । गोम्मटरायविणिम्मियदक्खिणकुक्कडजिणो जयउ ॥ ९६८ ॥ जेण विणिम्मियपडिमावयणं सव्वट्टसिद्धिदेवेहिं । सव्वपरमोहिजोगिहिं दिट्ठे सो गोम्मटो जयउ ॥ ९६९ ॥ वज्जयणं जिणभवणं ईसिपभारं सुवण्णकलसं तु । तिहुवणपडिमाणिक्कं जेण कयं जयउ सो राओ ।। ९७० ।। ब्यथं भुवरिमजक्खतिरीटग्गकिरणजलधोया । सिद्धाण सुद्धपाया सो राओ गोम्मटो जयउ || ९७१ ॥ गोम्मटसुत्तल्लिहणे गोम्मटरायेण जा कया देसी । सो राओ चिरकालं णामेण य वीरमत्तंडो ॥ ९७२ ॥
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ આ ગાથાઓ નીચે મુજબ છે :
કર્મપ્રકૃતિ આ ૧૬૧ ગાથાઓનો એક સંગ્રહગ્રંથ છે. તેને પ્રાયઃ ગોમ્મટસારના કર્તા નેમિચંદ્રાચાર્યની કૃતિ માનવામાં આવે છે. આ ગ્રંથનો અધિકાંશ ભાગ ગોમ્મટસારની ગાથાઓનો બન્યો છે. તેમાં ગોમ્મટસારની ૧૦૨ ગાથાઓ જેમની તેમ ઉદ્ધૃત કરવામાં આવી છે.
ગોમ્મટસારની વ્યાખ્યાઓ
--
ગોમ્મટસાર ઉપર સૌપ્રથમ ગોમ્મટરાયે (ચામુંડરાયે) કર્ણાટકી એટલે કન્નડ ભાષામાં વૃત્તિ લખી છે. આ વૃત્તિનું અવલોકન ખુદ નેમિચન્દ્ર સિદ્ધાન્તચક્રવર્તીએ
Jain Education International
१.
આ ગ્રન્થ પં. હીરાલાલ શાસ્ત્રી દ્વારા સંપાદિત-અનૂદિત થઈ ભારતીય જ્ઞાનપીઠ, કાશીથી સન્ ૧૯૬૪માં પ્રકાશિત થયો છે. આ સંસ્કરણમાં ત્રણ ટીકાઓ સમ્મિલિત છે ઃ ૧. મૂળ ગાથાઓ સાથે જ્ઞાનભૂષણ-સુમતિકીર્તિની સંસ્કૃત ટીકા, ૨. અજ્ઞાત આચાર્યકૃત સંસ્કૃત ટીકા, 3. संस्कृत टीअगर्भित पं. हेमरा४रचित भाषा टी.
For Private & Personal Use Only
www.jainelibrary.org