________________
આત્માની સ્વભાવ દશા
૫
-
-
સર્વત્તા અને સર્વ દશી કહેવાય છે. હવે ચારિત્ર અને વિચારતાં, અનન્ત વસ્તુઓ પ્રત્યે ક્રોધાદિ કષાયના સર્વથા ત્યાગને અનન્ત ચારિત્ર કહેવાય છે. ચારિત્રગુણ અનઃ પર્યાય ચુકત છે. પિતાના આત્માના સર્વ પૂર્યાય તે સ્વધર્મ છે, તથા પિતાથી ભિન્ન એવા અજીવ દ્રવ્યના ધર્મ તે ૫ર ધર્મ છે. સ્વધર્મમાં મગ્ન અને પરભાવ નિવૃત્તિ એજ ચારિત્રની પરિણતિ છે. પરરમણુતા નિવારી, સ્વશક્તિ ચેતના વીર્યાદિની પરિપુતિને પર ભાવથી રેકી સ્વરૂપમાં રાખવી તેજ ચારિત્રની અનન્તતા છે. સર્વ જીવોથી અનતગુણું ચારિત્રના ખુલ્લા વિભાગની એક વર્ગનું થાય.
એવી અનેક વર્ગણુઓને એક પદ્ધક થાય છે. એ સર્વ સંચમ સ્થાનકનાં અસંખ્યષત્રુણુવિધિથી અસંખ્ય ષષ્ણુણ કરવાથી સર્વોત્કૃષ્ટ સંયમ સ્થાનક થાય છે. તે ચારિત્રના અવિભાગની અનન્તતા છે. તે સર્વચારિત્ર ગુણ નિરાવરણ થવાથી ચારિત્રની અનન્તા થાય છે. એ પ્રમાણે કષાય તથા પુગલ ફળ આશંસા રૂપદેષરહિત એવું સ્વરૂપ સ્થિરતારૂપ જે ચારિત્ર, અનન્ત પર્યાયાત્મક, અકષાયતા, અસંગતા, પરમક્ષમા, પરમમાઈલ, પરમઆર્જવ, પરમ નિર્લોભતા રૂપ સ્વરૂપ એક, ચારિત્ર ધર્મ, આત્માના અસંખ્યાત પ્રદેશમાં વ્યાપકપણાથી રહે છે. એવી રીતે આત્માનું જે સર્વોત્કૃષ્ટવીર્ય, તેના બુદ્ધિરૂપ શસ્ત્રથી ખેડ કરવામાં આવે તે અનન્તસૂક્ષ્મ ભાગ તેમાં હોય છે. માટે તેને અનન્તવીર્ય -કહેવાય છે , • અનન્તાન, અનન્તદર્શન, અનન્તચારિત્ર અને અનન્ત