________________
આત્માની સ્વભાવ દશા .
' આત્મ સ્વભાવમાં અનન્ત જ્ઞાનાદિની રમણતાનું નામ જ સ્વભાવ ધર્મ છે. પિતાના આત્માના જ્ઞાનાદિ જે ગુણ છે, તેને શુદ્ધ ઉપગમાં પ્રવૃત્ત રાખવા તેજ આત્મધર્મ છે. - કેવળજ્ઞાન અને કેવળદર્શન, તેજ અનન્તજ્ઞાન તથા અનન્તદર્શન છે. એ બને એક એક છે, તે પણ રેય . (જાણવા લાયક પદાર્થ) અનન્ત હોવાથી અનન્ત શેયના વિશેષ ધર્મ અને સામાન્ય ધર્મને જાણવાવાળું કેવળજ્ઞાન અને કેવળદર્શન એક એક હોવા છતાં પણ તેને અનન્તજ્ઞાન અને અનન્તદર્શન કહેવાય છે. અર્થાત્ તે બનેનું અનન્તપણું અનંતયને અવલંબી છે.
ત્રણે લેકમાં રહેલા દ્રવ્યેની અતીત–અનાગત અને વર્તમાન કાળની ઉત્પાદ–વ્યય અને ધૃવરૂપ ત્રણે પ્રકારની પરિણતિ સકળ સમયમાં જેના વડે જીવ જાણી શકે છે, તેને અરહિત અનન્તજ્ઞાન અને અનન્નદર્શન કહેવાય છે. વસ્તુને ભાવ તે વિશેષ અને સામાન્ય એમ બને યુક્ત હોય છે. કેમકે સર્વ પદાર્થ સામાન્ય અને વિશેષરૂપે છે દ્રવ્યમાં વિદ્યમાન વિશેષ ધર્મ અનત હેવાથી સામાન્ય ધર્મ પણ અનન્ત છે. સામાન્ય વિના વિશેષ હોઈ શકતું નથી, અને વિશેષ રહિત સામાન્ય હોતું નથી. પરંતુ એ અને વસ્તુમાં સંલગ્ન છે. માટે બનેની અનન્તતા છે. અનન્ત શેયના વિશેષ ધર્મને જાણવાવાળો- આત્માને જે ગુણ છે તે અનન્ત જ્ઞાન છે. એ પ્રમાણે અનન્તર્યના સામાન્ય ધિર્મને જાણવાવાળા જે ગુણ આત્માને છે તે અનન્ત દર્શન