________________
ઇતિહાસદર્શન
૧૧
સુલયમાનખાને સિંહાસનારૂઢ થઈને રાજ્યના વિસ્તાર અને ઉન્નતિની ચેષ્ટા કરવા માંડી. તેણે લક્ષાવતી જેવું જ એક બીજું નગર વસાવ્યું—ગૌડ દેશથી થેાડા અંતરે ભાગીરથીના તીર પ્રાંતમાં તાંડાનામક સ્થાનને પેાતાની રાજધાની બનાવી. તાંડામાં રાજધાનીની સ્થાપના કરવાની સાથે જ તેણે ત્યાં મોટી મેટી ઇમારતા, મનેાહર બગીચા, મહાન્ રાજમાર્ગો, સુરભિત સરાવા અને અનેક પછ્યવીથિકા ત્યાદિ બનાવરાવ્યાં. થોડા જ દિવસમાં તાંડા નગર દિલ્લીની ખરાખરી કરવા લાગ્યું. એ નગર સમક્ષ લક્ષણાવતીની શાભા મલિન થઈ ગઈ. મુલયમાને એ જ નગરમાં પેાતાના નિવાસ માટે એક ભવ્ય, વિશાળ અને સુંદર ભવન ચણાવ્યું અને તેમાં નિવાસ કરીને સુખ તથા શાન્તિના ઉપભાગ લેવા લાગ્યું.
અંગાળામાં બે કે સર્વત્ર વનાના અધિકાર જામી ગયા હતા, છતાં પશુ આરીસા માત્ર આર્યોનું સ્વતંત્ર રાજ્ય વ્હેવામાં આવતું હતું. પ્રાચીન કાળથી જ એરીસા પેાતાની સ્વતંત્રતાનું રક્ષણ કરતું આવ્યું હતું. એટલે કે, મુસમાાનેના અભ્યુયના સમયમાં પણ એની સ્વાધીનતા અચળ રહી હતી. વચવચમાં જે પરિવર્તનની કેટલીક ઘટનાઓ બનતી છલી, તેમનું કારણ વિદેશીય યવના નહાતા, કિન્તુ એ ઝગડાઓ પાતપોતાના જ હતા. એરીસામાં પ્રાચીનકાળથી હિંદુ રાıએ જ શાસન કરતા ચાલ્યા આવ્યા હતા. અમે નથી કહી શકતા, કે, જે યવનાએ પેાતાના અસીમ સાહસ અને અદ્વિતીય પરાક્રમના યેાગે સમસ્ત ભાર તવર્ષને પાતાના અધિકારમાં કરી લીધું હતું, તે યવનાના પ્રહારથી તે સમયમાં માત્ર આરીસાનું રાજ્યજ કેવી રીતે બચી શકયું ? આરીસાના રાજાએ પણ કાંઈ એટલા બધા પરાક્રમી હતા નહિ. અર્થાત્ સુસભ્ભાનેાના દુર્દમ્ય પ્રતાપ સમીપ ટક્કર ઝીલવાની તેમનામાં શક્તિ નહેાતી-તે સ્વાભાવિક રીતે જ દુર્બળ, ભયભીત અને યુદ્ધવિદ્યામાં અજ્ઞાન હતા. ત્યારે આરીસા આટલેા સમય સ્વાધીન કેવી રીતે રહી થયું? અનુમાન એટલું જ કરી શકાય છે કે માત્ર પેાતાના ભાગ્યની પ્રશ્નળતાથી જ સેાળમી સદી સુધી એરીસા પેાતાના સ્વાતંત્ર્ય અને ગૌરવની રક્ષા કરી રહ્યું હતું-ખીજું કાઈ પણ કારણુ ગુાતું નથી.
બંગાળાના અધિપતિ સુલયમાનખાન નિષ્કંટકતાથી રાજ્યસુખને પભાગ લેતા હતા. ને કે તેના સુખમાં કાઈ પણ પ્રકારની ન્યૂનતા હતી નહિ, તોપણ મનુષ્યના એવા સ્વભાવજ છે કે, તે નંદના ભંડાર મળે કે પૃથ્વીનું રાજ્ય મળે, તાપણ અસંતેાષી તા રહેવાના જ. એ નિયમને અનુસરીને કાઈ કાઇવાર તેની દૃષ્ટિ એરીસાના રાજ્યમાં જઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com