________________
જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય
ફરીદશાહે થેાડીવાર કાંઈ પણ જવાબ આપ્યા નહિ. તે વિચારમાં પડી ગયા હતા. અંતે તેણે વિનતિ કરી કે, 'જહાંપનાહ! ગુલામના સૂરની મારી આપશે–ગુલામ કાંઇક અર્થ કરવાની ખ઼ાહિશ ધરાવે છે.’
४८
ખેતકલ્લુક કહા, બંગાળાની સલ્તનત અને શાહી ખાન્દાનની ખયરખાહી વિશે જે કંઈ પણ કહેવામાં આવશે, તે આ મુલયમાન તત્કાળ મંજૂર કરશે.” નવાયૅ ણી જ શાંતિથી આજ્ઞા આપી.
વધારે કાંઈ પણ નહિ, કિન્તુ હું માત્ર એટલું જ કહેવા માગું હું કે, દિલ્લીની હુકૂમત ધણા દૂર દૂરના મુલ્કામાં ફેલાઈ ગયેલી છે અને દિલ્લીના મુકાબલામાં બંગાળાની હુકૂમત ઘણી જ આછી છે. માત્ર બંગાળ અને બિહાર, એ બે દેશાના બળથી જ દિલ્લીના મુકાબલા કરવા, એ મારા વિચાર પ્રમાણે કાંઇક અનુચિત જેવું છે.” શાંત ફરીદશાહે પેાતાની વૃદ્ધાવસ્થાના અનુભવ વ્યક્ત કર્યો.
“શાહજી ! તમારા કહેવાથી પહેલાં જ કેટલીકવાર હું એ બાબત વિચાર કરી ચૂકયા છું. એ વાતને તે તમે સારી રીતે જાણે! છે કે, સલ્તનતને મજબૂત કરવા અને વધારવા માટે કાઈ નવા મુલ્ક જિતવાની ઘણી જ જીરૂરત હાય છે, અને તમે જાણીને ખુશ થશેા કે, એવા એક મુલ્ક જિતવાની પણ મેં ગાઠવણુ કરી રાખી છે. એકવાર માઢું ઉંચું કરીને સમુદ્ર તરફ નજર કરે-ત્યાં એક બહુજ મોટી સતનત હિન્દુ કાાિના કબજામાં પડેલી તમારા જોવામાં આવશે.” સુલયમાને દિલ્લીના વિષયવાળી પ્રસ્તાવના પૂરી કરીને હવે મૂળ હેતુના ઉલ્લેખનું મંગળાચરણ કર્યું.
“સમુદ્ર તીરે તે। એરીસા વિના ખીજી કાઈ સલ્તનત મારા જાણુવામાં નથી. કેમ ખુદાવન્દ ?” ફરીદશાહે અજ્ઞાનતાથી પ્રશ્ન કર્યો.
“જી હા–તમારી અટકળ ખરી છે. મારી એરીસા તેહ કરવાનીજ ઇચ્છા છે. નૂરનખીના અન્નાની અમલદારીની પડેાસમાં જ કાાિની અમલદારી હેાય, એ મારા દિલમાં ધણું જ ખટક્યા કરે છે અને એ વિશે મસ્લત કરવા માટે જ મેં આજે તમને અહીં ખેાલાવ્યા છે. માટે તમે તમારા વિચાર જણાવા કે, કાફ઼ાની હુકૂમતને ફ્ના કરીને ખુદાની હુકૂમત ત્યાં કાયમ કરવી, એ યેાગ્ય છે કે નહિ ?” સુલયમાતે જવાબ આપીને પાછા સવાલ કર્યાં.
ર્યારમાં
અમલચન્દ્ર નામક એક ધનાત્ય વાણી એ વેળાએ ખેલા હતા. સુલયમાનના મુખથી કાફ્રિાના સર્વ નાશની વાત્તૉ સાંભળતાં જ તેનું મુખ એકાએક ગંભીરતાથી છવાઈ ગયું. તે સૂબેદારને એક ધ્યાનથી શ્વેતા અને તેના વિચારને સાંભળતા બેટા હતા. પણ એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com