________________
૪ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય - “સાથે નકરો તે બે હતા; પણ તે બન્ને લુટારાઓની તવારોના ભેગા થયા. પાલખી ઉપાડવાવાળા ભાઈઓ પોતાનો જીવ બચાવીને નાસી ગયા અને બીજા પણ અનેક યાત્રાળુઓ સાથે હતા, તે બધા જ એવી જ આપદામાં પડી ગયા.”ગુરુએ તેના સવાલનો દુઃખથી જવાબ આપ્યો.
ત્યાર પછી આપે ઉષાને શોધવાને કાંઈ પણ પ્રત્યન કર્યો હતો કે?” કાળાપહાડે ઘણી જ આતુરતાથી પૂછયું.
“ઉષાને શોધવાના બની શક્યા તેટલા પ્રયત્નો કર્યા, પણ તેને કયાંય પત્તો લાગ્યો નહિ. ઉષાને ખાઈ છે, ત્યારથી હું દેશે દેશ ને ગામે ગામ ભટક્યા કરું છું, અને થોડા દિવસથી તે હું ગાંડા જેવો જ બની ગયો છું. થોડા દિવસ પહેલાં જગન્નાથનો એક પંડ્યા મને મળ્યો હતો, તે કહેતો હતો કે, બંગાળાની એક નિરાશ્રિત બાળા એકલી ગલી ગલીમાં ફર્યા કરતી હતી, તેને કાઈ પંડ્યાએ પોતાના ઘરમાં આશ્રય આપીને રાખી છે. તે બાળાની આકૃતિ પ્રકૃતિનું તેણે જે વર્ણન કર્યું, તેથી મારે નિશ્ચય થઈ ગયો કે, તે બાળા મારી પુત્રી ઉષા જ હોવી જોઈએ.” ન્યાયરને કહ્યું. ઉતારવામાં આવે છે. (૩) પાષાણમૂર્તિપર એક ફૂટની લંબાઈનું એક બાવળનું દાતણ ફેરવી અને તેના પર પાણું ઢાળીને દેવના દાંત સ્વચ્છ કરાય છે. (૪) લિંગપર કેટલીક ગાગરે પાણી રેડીને શિવને સ્નાન કરાવવામાં આવે છે. (૫) ત્યાર પછી શિવને વસ્ત્ર ધારણ કરાવવાની ક્રિયા થાય છે. (૬) ભોળાનાથને ઘઉને રોટ, મિષ્ટાન્ન, દહિ અને નારિયળનો પહેલો નાસ્તો આપવામાં આવે છે. (૭) ત્યાર પછી મહાદેવને ખાસ નાસ્તે અપાય છે. એમાં મીઠા રોટલા અને વધારે સારાં સિદ્ધાને આપવાને પરિપાઠ છે. (૮) ત્યાર પછી એક જાતનું ચવેણું ગિરિજાપતિને ખાવા
અપાય છે. (૯) દેવમૂર્તિને નિયમિત નિત્યનું ભજન (નૈવેધ) આપવામાં આવે છે. (૧૦) દ્વિપ્રહરનું સંપૂર્ણ ભજન અપાય છે. એ ભજનમાં ભાત, કઢી, મીઠા રેટલા, માખણ અને સાતપડાં આદિ પદાથની યોજના કરેલી હોય છે. એ વેળાએ સેવક આર્તિ કરે છે અને મૂર્તિ સમક્ષ અનેક સૌગંધિક પદાથે બાળવામાં આવે છે. (૧૧) દ્વાર બંધ કરી દેવામાં આવ્યાં હોય છે અને સાંઝે ચાર વાગ્યાને વખતે અનેક પ્રકારનાં વાદ્યયંત્રના વિનિથી મહાદેવને દ્વિપ્રહરની નિદ્રામાંથી જાગૃત કરવામાં આવે છે. (૧૨) કેટલાંક મિષ્ટાન્ન મહાદેવ સમક્ષ રખાય છે. (૧૩) સાંઝનું સ્નાન કરાવવામાં આવે છે. (૧૪) સવાર પ્રમાણે જ મહાદેવને વસ્ત્રોથી વિભૂષિત કરવામાં આવે છે. (૧૫) વળી પણ બીજું ભેજન ધરાય છે. (૧૬) પાછા દેવને હવડાવે છે. (૧૭) ત્યાર પછી સંપૂર્ણ શૃંગારને વિધિ આચરવામાં આવે છે. એ વેળાએ ઘણાં જ મૂલ્યવાન વસ્ત્ર, પીળાં પુષ્પો અને કેટલાક સૌગંધિક પદાર્થોથી મહાદેવભૂતિને શૃંગારવામાં આવે છે. (૧૮) ભજનનો નવીન વિધિ આચરાય છે. (૧૯) એ કલાકના અંતરે રાત્રિનું સંપૂર્ણ ભેજન દેવને અપાય છે. (૨૦) શિવનૃત્યમાં વપરાતા પાંચ વર્ણક અને એક ડમરુ ત્યાં લાવવામાં આવે છે અને તેમના સમક્ષ નૈવેદ્ય ધરાવવામાં આવે છે. (૨૧) શયનથી પ્રથમ આર્તિ. (૨૨) અને ત્યાર પછી મૂર્તિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com