________________
યવનસૈનિક
૧૭૧
થઈ અને લૂટ તરીકે આપણને ન તે એક પાઇએ મળી કે ન તા કાઈ સારી નાજૂની હાથ લાગી ! ” પ્રથમ યવન સૈનિક પેાતાના બળાપા જાહેર કર્યો.
.
“જનાબ! મને અસરજંગની આવી ચાલ જરાય ગમતી નથી. જાન જાય તા ભલે જાય, પણ હાથમાં આવેલી જન્નતની હૂરને તે હવે હું કાઈ કાળે પણ જવા દેવાના નથી.” બીજા સૈનિક મહબૂબે કાળાપહાડના હુકમની પરવા ન કરતાં પેાતાની દૃઢતા દેખાડનારા જવાબ આપ્યા.
“જેવી તમારી મરજી તમને જેમ સારું લાગે તેમ કરવાને તમે મુખ્તિયાર છે. હું તેા પાછળ તમારી ચાીને માથું કૂટીને રાવાના વખત ન આવે એટલા માટે જ આમ કરવાની ના પાડું છું. લડાઈ પૂરી થઈ છે અને આ વાત હવાલદારના કાને પહેાંચવાના ધણા જ સંભવ છે. આ ખબર સાંભળતાં જ તે તમને સૂળીએ ચઢાવી દેશે; તે વેળાએ શું તમારી ખીખી તમારી મદદે આવશે કે? જાન સલામત રહેશે, તે ખીખી હજાર મળશે.” પ્રથમ સૈનિકે પેાતાના વિચાર દર્શોન્મ્યા.
“ એ વાત હું પણ માનું છું અને તમારા કહેવાના ભેદને સમજી શકું છું; છતાં પણ હું ખુદાના કસમ ખાઈને કહું છું કે, આપણા અક્· સરના આ હુકમ બિલકુલ ખેાા છે. ક્રમ તમારું એ વિશે શું કહેવું છે ?” મહમેસા તારી રામ દાઢાઈ અને એક મારું હૂઁની રીતિ સ્વીકારીને પાતાનું નાડું જ પકડી રાખ્યું.
.
તીખા–તાબા–કયા કાફિ કહે છે કે, તમારેા ખિયાલ ખાટા છે ? હું જે એવા વિચારના ઇન્સાન હૈાત, તે અકામુલ્લાના ખીજા મહેલની એટી સાથે મારા નિકાહ થઈ જ ન શકયા હૈાત. જા હું ખેાલવાના મેં તે વેળાએ જ ત્યાગ કર્યાં હતા, નહિ તા મને લાભ થવાના સંભવ હતા. જૂઠું ખેાલવાના ડરથી તેા મેં તત્કાળ અઠ્ઠાવીસ માહારા ચૂકવી આપી. આ દીકરા મારા પેદા કરેલા નથી.' એટલું જ બે હું. જૂ હું માલ્યા હાત, તો બધી ખટપટ ઢળી ગઈ હાત, પ્રથમ સૈનિક પેાતાની સત્યતાનું દર્શન કરાવવામાટે ન સમજવામાં આવે તેવી પાતાની એક જૂદી જ રામકહાણીની વચમાં છેડછાડ કરી.
((
તમારું કહેવું ખરું છે. એ વાત કાંઈ મારાથી અજાણી નથી. પણ હવે એવી વાતને નાખા જહેનમની ખાડીમાં. હવે તે એવા કાઈ ઉપાય શોધી કાઢા કે, જેથી જાન પણ બચી જાય અને એ આરત પણ પચી જાય. પણ હવાલદાર પાતે ક્યાંક અનાપર શક ન થાય, એની સંભાળ રાખવાની છે.” મહબૂબ પાછે પેાતાની વાતને પકડીને માહ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com