________________
દાઁર-યુદ્ધવિચાર
૫૧
જાણી શકયા ? માત્ર આરીસાવિના એવી ખીજી હિન્દુઓની કઈ સતનત છે, કે જે પોતાની સ્વતંત્રતા પૂર્ણતાથી જાળવી શકી હેાય ? અત્યારે સર્વ હિન્દુ રાજ્યે પરતંત્ર છે.”
'
પૃદાવન્દ ! સમસ્ત ભારતવર્ષની વાર્તા તા દૂર રહી, પણ આપણા બંગાળાના પડેાસમાં જ અત્યારે પણ આર્યોનાં સ્વતંત્ર રાજ્યા વિદ્યમાન છે. દક્ષિણમાં એરીસા, પૂર્વમાં આરાકાન ત્રિપુરા અને ઉત્તરમાં નેપાલ તથા *વિહાર આદિ રાજ્યા ગૌરવપૂર્વક પાતાની સ્વતંત્રતાને જાળવી રહ્યાં છે.” ચન્દનસિંહે પૂર્વ પ્રમાણે જ વિનીત ભાવથી કહ્યું.
CE
આપ એમ ક્રમ કહી શકા છે કે, પ્રથમ ત્યાં ઈસલામની હુ'મત નહેાતી ? ” મુલયમાને આડે સવાલ કર્યો,
“ જહાંપનાહ ! મુસમાના પેાતાની ઇચ્છાથી જ એ રાજ્યની સ્વતંત્રતાના નાશ નથી કરી શકતા. હું શ્વર પાસે એ જ યાચના કરું છું કે, એ રાજ્યાનું સ્વાતંત્ર્ય ચિરકાલપર્યન્ત અચલ રહે. રાજ્યના જેટલા વધારે વિસ્તાર થાય છે, તેટલી જ તેની શાસનપદ્ધતિ શિથિલ અને અવ્યવસ્થિત થઈ જાય છે. જિતાયલા રાજેએ પાસમાં જ તેના નાશના ઉદ્યોગ કર્યા કરે છે અને પ્રબળ શત્રુઓની દૃષ્ટિથી તે રાજ્યને નિહાળ્યા કરે છે. જે વેળાએ માટા રાજ્યમાં સર્વત્ર ધાર વિદ્રોહ પી અગ્નિની જ્વાળા ભભકી ઊઠે છે, ત્યારે તેને બૂઝાવવાનું કાર્ય બહુ જ કઠિન અને અસાધ્ય થઈ પડે છે.” ચન્દનસિંહે સત્ય સત્ય કહી દીધું.
મુસલ્ખાન બાદશાહેા એવા ડરાક બનીને હુકૂમત કરવાની ઇચ્છા નથી કરતા. મુલયમાને આબરૂ બચાવવા માટે જવાબ દેવા માંડ્યો. “તે લેાકા અલ્લાહના નામથી નાગી તલવાર હાથમાં લઈને હિન્દુસ્તાનમાં આવેલા છે અને એ તલવાર જ આખા હિન્દુસ્તાનનું રાજ્ય મુસલ્ખાનાને અપાવશે. વિદ્રોહ—ખળવાની આગને સગળવા દ્યો; તેની કાંઈ પણ પરવા નથી ! ખૂનની ધારાથી એ આગને બૂઝાવી નાંખવાની કળા મુસલ્માને સારી રીતે જાણે છે. એવા બળવાના વિચારથી ડરી ગયા હૈાત, તે મુસમાનાએ પહેલાંથી બાદશાહી લેવાના વિચાર પણ કર્યો ન હેાત. જે ચીજને એક માણસ પેાતાના કબજામાં લે છે, તેને સંભાળવાની તાકત તેનામાં તેથી પણ પહેલાંની જ રહેલી હેાય છે.”
“મુસમાના કાઈ પણુ પ્રકારના ઉપદ્રવ અને વિદ્રોહના વિદ્ય વિના જ ભારતવર્ષમાં શાસન કરે, એવી મારી ઇચ્છા છે. પરન્તુ માત્ર મારી અને હુન્નુરની ઇચ્છાથી શું વળવાનું છે? શું આરાવલીથી રક્ષાયલાં રાજ્યા–રાજસ્થાન-સહેજમાં જ મુસમાનાના હાથમાં આવી જશે કે? તેમ જ કાશ્મીરનું મનેાહર રાજ્ય તત્કાળ પોતાના હસ્તમાં
""
..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com