________________
ચુમ્બન
૭૯
કાઈ પણ પ્રકારના ઉદ્વેગ દષ્ટિગાચર થતા નથી. આકાશમાં, પૃથ્વીમાં હું, અને સમુદ્રમાં સર્વત્ર પ્રશુલ્લ ચંદ્રિકાનું જ દર્શન થાય છે. જગન્નાથનાં— પુરીમાંનાં–મંદિરા જાણે ચંદ્રિકાના સમુદ્રમાં ડૂબી ગએલાં હેાયની! એવા જ ભાસ થાય છે. દેવાલયેામાં ચાલતા શંખ અને ડંકાઓના ધ્વનિ અદ્યાપિ શાન્ત થયા નથી. મનુષ્યાના ગમન આગમન વ્યાપારના પણ અદ્યાપિ અવરાધ થવા નથી પામ્યા. વૈશાખ માસની ઉજ્વલ પૂર્ણિમાની રાત્રે હજારા ઉત્કલવાસિની રમણીએ પાતપાતાના પતિપુત્ર આદિના મંગલની કામનાથી શ્રીજગન્નાથનાં દર્શન કરવાને જતી અને દર્શન કરીને આવતી જોવામાં આવે છે. વૈશાખ પૂર્ણિમાને દિવસે દર્શન કરવામાટે અહારથી હજારા યાત્રાળુઆ આવે છે, પણ આ વર્ષે વિદેશીય યાત્રાળુઓની સંખ્યા વિશેષ દષ્ટિગેાચર થતી નથી. એનું કારણ એ છે કે, મુસમાનાના ચનારા આક્રમણના સમાચાર દેશમાં સર્વત્ર ફેલાઈ ગયા છે અને તેથી જ બહારના યાત્રાળુઓ અહીં આવવાનું સાહસ કરી નથી શકયા. આરીસાના નિવાસી તા અત્યારે ધાર આપત્તિમાં આવી પડેલા છે અને તેથી જ તે ભક્તિભાવથી શ્રીજગન્નાથની સેવામાં નિમગ્ન થયેલા છે. સર્વત્ર ભય, ભક્તિ અને ઉત્સાહથી મિશ્રિત કાલાહલ સંભળાય છે અને વચવચમાં માનિનીઓના મધુર સ્વર અને શંખ આદિના ધ્વનિ પણ કહ્યુંગાચર થાય છે. અલ્પ અંતરે ભયંકર ગર્જના કરતા સમુદ્રના ક્ષીણ શબ્દ આજે સંભળાતે નથી. એક પ્રહર નિશા વ્યતીત થઈ ગઈ છે. એ સમયે એક યુવા પુરુષ જગન્નાથના મંદિરના સમીપસ્થ ભાગમાંના એક વટવૃક્ષતળે ચિન્તામાં નિમમ થયેલા ઊભા છે. તેની મુખમુદ્રામાંથી એવા ભાવ વ્યક્ત થાય છે કે, તે કાઇની વાટ જેતેા ઊભેા છે. પાસેના રાજમાર્ગમાં અનેક મનુષ્યા ચાલ્યા જાય છે, પણ એ યુવકને કાઈ પણ ધ્યાનથી જોતું નથી. ઘેાડીવાર પછી ત્રણ ગૃહસ્થ અબમંદિરમાંથી નીકળી, એ યુવક પાસે આવીને ઊભી રહી. એ ત્રણમાંની છે અખળાએ ઉત્કલવાસિની છે અને તેમનું વય કિંચિત્ પ્રૌઢ છે, તથા એક અસ્ફુટયૌવના ખાળા છે. ચંદ્રમાની શુભ્ર ચન્દ્રિકા એ આળાના મુખમંડળમાં પ્રવેશ કરીને તેની સુન્દરતામાં વૃદ્ધિ કરતી જોવામાં આવે છે. સુંદર તથા શીતલ વાયુના આધાતથી એના સુન્દર લલાટ ભાગે વિસ્તરેલા કશા ધીમે ધીમે કંપાયમાન થતા દેખાય છે. વાચકા ! તમે એ યુવકને આળખ્યા કે ? એ ન એળખ્યા હાય, તે હવે આળખાએ આપણા પૂર્વ પરિચિત આ નવલકથાના ઉપનાયક અને આરીસાવાસીઆના સેનાપતિ પ્રભાત કુમાર છે. પ્રભાતે એ ત્રણે ઓળખી લીધી–એમાંની એક તે ચક્રધર મિશ્રની સ્ત્રી,
ળા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
આને શ્વેતાં જ ખીજી તેની
www.umaragyanbhandar.com