________________
ર
જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય
વિયુક્ત થઈ ગઈ. ઉષાનું તેા કહેવું એમ છે કે, તેની માતાને અને તેના પિતાને લુટારાઓએ કાપી નાંખ્યાં હતાં.” ચક્રધરે વધારે વૃત્તાન્ત કહી સંભળાવ્યા.
“ત્યાંથી તે અહીં ક્યારે અને શી રીતે આવી શી ?” પ્રભાતે ઉત્કંઠા વધતી જવાથી અધીર બનીને વળી સવાલ કર્યો.
“માતાપિતાથી વિયુક્ત થયા પછી બીજે દિવસે પ્રભાતમાં ભુવનેશ્વરથી લગભગ બે ગાઉ ઉપર એ બાળા રાતી રાતી માર્ગમાં અહીં તહીં ભટકયા કરતી હતી. એટલામાં મારા બનેવીના પ્રતિવર્ષે યાત્રાળુઆને લાવવામાટે જનારા એક નાકરે એને જોઈ અને તેજ એને પેાતાસાથે અહીં તેડી લાવ્યે..” ચક્રધર મિત્રે વિશેષ વિવેચન કર્યું.
એ કેટલા દિવસની વાત છે ?” પ્રભાતે ષા પ્રશ્ન કર્યો. લગભગ ચારથી પાંચ વર્ષ થયાં હશે.” ચક્રધરે ઉત્તર આપ્યું. ત્યારે એટલા સમયમાં એનાં માતાપિતાના કાંઈ પણ શેાધ લાગી ન શક્યો કે?' પ્રભાતે ઉત્સુકતાથી પૂછ્યું.
“શેાધ શી રીતે લાગી શકે વારું? અમારા માણસા નવદ્વીપમાં તેમના શેાધમાટે તે ગયા હતા, પરંતુ તેમના પત્તો મળ્યા નહિ. ત્યાંના લેાકાએ એમ કહ્યું કે, તે જગન્નાથની યાત્રાથી હજી પાછાં જ ર્યાં નથી. એથી એવું અનુમાન કરી શકાય છે કે, કદાચિત્ તેઓ માર્યાં ગયાં હશે.” ચારે પાતાના અભિપ્રાય દર્શાવ્યા.
વ્હીક પણ માતાપિતા ઉપરાંત દેશમાં તેનાં કાઈ સગાંવ્હાલાં છે કે નહિ? એ વિશે ઉષા પોતે શું કહે છે?” પ્રભાતે દીર્ધદષ્ટિથી એ પ્રશ્ન કર્યો.
“સગાંવ્હાલાં તરીકે તે હું માણસાનાં નામ બતાવે છે, કે જેમને આપણા પંડ્યાજી આળખે છે પણ ખરા.” ચક્રધરે પ્રશ્નનું યથાર્થ ઉત્તર આપ્યું.
“પ્રતિવર્ષે બંગાળાના અનેક યાત્રાળુઓ અહીં આવે છે, તેમાં નવદ્વીપના નિવાસી પણ આવતા જ હશે. ત્યારે તેમની જોડે ઉષાને તમે પાછી નવદ્વીપમાં કાં માકલી ન દીધી ?”. પ્રભાતે ઉલટપાલટ સવાલેાની શરુઆત કરવા માંડી.
“ધણા શેાધ કરવા છતાં પણ જેની સાથે ઉષાને માકલી શકાય, એવા વિશ્વસનીય મનુષ્ય કાઈ પણ મળી શકયા નહિ. ગત વર્ષમાં શાન્તિપુરથી યાત્રાળુઓના એક સંધ આવ્યા હતા અને તે સંધમાંના કેટલાક યાત્રાળુએ ઉષાના પિતાને ઓળખતા પણ હતા. એટલે અમે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com