________________
દર્પોર–યુદ્ધવિચાર
સ
અન્તિમ વિચાર સાંભળીને તેણે પેાતાનું મુખ નીચું કરી દીધું. ચતુર સુલયમાનની દૃષ્ટિ ચારે તરફ કર્યાં કરતી હતી. તે અમલચંદના મુખની ગંભીરતાને શ્વેતાંજ તેના મનના ભાવને જાણી ગયા. વારંવાર કાફિર શબ્દનો પ્રયોગ કરીને હિન્દુ પ્રતિ જે ધિક્કાર દર્શાવવામાં આવ્યા હતા, તેથી જ એનું મન દુઃખાયું છે, એમ જાણીને તેને પ્રસન્ન કરવાના હેતુથી સૂબેદાર તેને ઉદ્દેશીને કહેવા લાગ્યા કે, “અમલચન્દ ! તમે નારાજ ન થા. અમારા પયગંબરનું એવું ક્ર્માંન છે કે, તેમના બન્દાની અમલદારી જ આખી દુનિયામાં હાવી જોઇએ. હજરત હમ્મદ જ આ દુનિયાના માલિક છે અને જેએ તેમને માનતા હોય, તેએ તેમની ફૌજના સિપાહી છે. તેમના ફૌજી જવાના વિના ખીજા કાઇમાં પણ હુ¥મત કરવાની શક્તિ નથી. કુરાન શરીફમાં લખેલું છે કે, “અહુલે đસલામ ન હેાય, તે બધા કાફા છે.” મુસમાનેામાંના પણ જે પેાતાના ઇમાનને માનતા નથી, તેમને પણ કાફિરજ માનવામાં આવે છે.”
અમલચન્દ ઉભા થયા અને હાથ જોડીને કહેવા લાગ્યા કે, “હું તા એક સાધારણ વ્યાપારી વાણીએ છું. રાજ્યશાસન અને રાજ્યપરિવર્તનના વિષયમાં કાઈ પણ પ્રકારના વિચાર દર્શાવવાની મારામાં શક્તિ નથી. એટલા માટે મારે તે એમજ કહેવું એઇએ કે, કુરાનમાં લખેલી વાત જ બરાબર હશે અને તેથી મહમ્મદની સૈના ઘેાડાજ સમયમાં સર્વ રાજ્યામાં પેાતાના અધિકાર પ્રસારવાને શક્તિવતી થશે.”
“તમે અમારા કુરાનના કમૅનને કબૂલ કરેા છે, એ માટે તમારા ખાસ આભાર માનવામાં આવે છે.” એટલું કહી મુલયમાન પા શ્રીદશાહને પૂછવા લાગ્યા કે, “શાહજી ! ત્યારે આ બાબતમાં તમારે જે વિચાર હાય, તે કાઈ પણ પ્રકારના સંકાચ વિના સત્ય સત્ય મનથી જણાવી દ્યો. બુજુર્ગોના વિચારમાં હંમેશા કાંઈ પણ વધારે તત્ત્વ સમાયલું ડાય છે, એવી મારી ખાત્રી છે.”
ગોઠણમંડીએ મેઠેલા ફરીદશાહ પાછા ઊઠીને ઉભા થયા અને હાથ ખેડીને વિનતિ કરવા લાગ્યા કે, “જે બાદશાહેાના પણ બાદશાહ છે, તે પયગંબર સાહેલ્મે જ હુન્નુરને આ દુનિયામાં અસર કરીને મેાકલેલા છે. હજરતના અફસર આ દુનિયામાં ખુદાની સલ્તનતને વધારે, એ વાતને
આ ગુલામ નાકબૂલ કરી જ કેમ શકે ? હું ઘણી જ ખુશીથી હુન્નુરના અભિપ્રાયને મળતા થાઉં છું અને કહું છું કે, જે દિવસે હું આખી દુનિચામાં મુસમાનાના અધિકાર વ્યાપેલા બેઇશ, તે દિવસે જ સુસમાનાના હિન્દુસ્તાનમાં આવવાને સફળ યુએલું માનીશ.”
૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com