________________
૪૬
જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય
નથી. પણ આ "જુની જિન્દગી હવે પછી પણ હજારની કૂંખ઼યરખાહીમાં જ પૂરી થશે. આ મુજ઼ીંથી લાચાર છું અને એ કારણથી જ ||દિવીનું દરેક દઔરમાં આવવું નથી થતું. આજે જે કારણથી ખુદાવન્દે ગુલામને યાદ કર્યો હેાય, તે કારણ વિશે જે હુકમ થશે, તેને બસરાચમ બજાવી લાવવાને આ ખાદિમ તૈયાર છે.” “+રિયાસતેગૌડનું બાદશાહી તખ઼ મને કેવી રીતે *દસ્તયાખ થયું, એ તમારાથી ઉપેાશીદ નથી. લડાઇના વખતમાં મારા મોટા ભાઈ તાજાને સલ્તનતને હાથ કરવામાં વિજય મેળવ્યેા હતેા. એ કાર્ય તેમણે બાદશાહની રજા વિના જ કર્યું હતું, અને તેથી તાજખાન અને મારાપર દિલ્હીના શાહની ††ખ઼ગીની નજર પણ થઈ હતી. તેમણે અહિરામખ઼ાનને ફૌજ આપીને બંગાળાપર ચઢાઈ કરવાને રવાના કર્યો હતા, એમ પણ મારા સાંભળવામાં આવ્યું હતું.” સૂબેદારે ઇતિહાસ ખેાલ્યા. જો હિરામખ઼ાન જંગના ઇરાદાથી અહીં આવત, તે। શું હારના હજારે। સિપાહી અને સેંકડે તેાપે ચુપ થઇને બેસી રહી હેાત કે? હું ખાત્રીથી કહી શકું છું કે, મુગલાના ફૌજી જવાનાના લાલ લેહીથી ગંગાનું પાણી પણ લાલ થઈ જાત અને દિલ્હીના શહેનશાહને પેાતાના કાઈ મુજદિલ સિપાહીના મેઢેથી પેાતાના પ્યારા અફસરની... મૌતની ખબર સાંભળવાના વખત જોવા પડયેા હાત.” ફરીદશાહે સુલયમાનની ઘટતી ખુશામદ કરી. કારણ કે, નખ્વાખી ઔરમાં એવી ખુશામા વિના છૂટકા જ થતા નથી.
<<
- બિલાશક.” સુલયમાને ગર્વથી કહ્યું. “હું પણ લડાઈને માટે પૂરેપૂરી રીતે તૈયાર થઈ ગયા હતા. એ તે સાધારણ નિયમ છે કે, ખૂન વહેવડાવ્યા વિના કાઈ સલ્તનતનેા કબ્જે મેળવી શકાતા નથી. પણ પાછળથી એવા વિચાર આવ્યું કે, દિલ્લીના બાદશાહ સાથે દોસ્તી રાખવાથી બંગાળામાં કાઈ પણ પ્રકારના ફસાદ પેદા થવાનેા સંભવ રહેશે નહિ. એટલા માટે જ બાદશાહના કદમામાં નજરાણા તરીકે કેટલીક ચીને માકલીને તેમનાથી દોસ્તી કરી લીધી.”
ખિલાશક હુજૂરે જે કાંઈ પણ કર્યું છે, તે ધણું જ સારું કર્યું છે.” રીદશાહે પાછી હામાં હા મેળવવા માંડી. એમ પણ સંભળાય છે કે, બાદશાહને પણ આપણાથી દસ્તી રાખવાની વાત જ વધારે પસંદ છે.. દરરેાજ ખુદાતાલાના કદમામાં એ જ અર્જ ગુજારું છું કે, તમામ દુનિયામાં મુસમાનાની અમલદારી થઈ જાય.
<<
* વૃદ્ધ * જીવન. + શુભેચ્છા. હું વૃદ્ધાવસ્થા. અને શિરવડે. દાસ. + બંગાળાનું રાજ્ય. ** હસ્તગત. ±t કાપની વક્ર દૃષ્ટિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
| દાસ. | નેત્ર †† શ્રુÝ—ગુપ્ત,
www.umaragyanbhandar.com