________________
પ્રવાસી મિત્ર
૩૫
cr
માટે પ્રાણ અર્પીને ઉદારતા બતાવવાને તૈયાર થયા હ્રાત, તા કાંઇક સારું પણ દેખાત.” યેાગેશે જરાક માઢું બગાડીને એ વાકયેા ઉચ્ચાર્યાં. ચેોગેશ ! તારી ધારણા ભૂલભરેલી છે. જરા વિચાર કર. શું આરીસા આપણા દેશ નથી? જ્યાં આર્યે અવનીપતિના અધિકાર હાય અને જ્યાં આર્ય જાતિના નિવાસ હાય, તે જ આપણું નિવાસસ્થાન છે અને તેજ આપણા દેશ છે. જે વેળાએ ભયભીત લક્ષ્મણુસૈન માત્ર સત્તર ધેાડેસ્વાર સિપાહીએથી ડરીને નવદ્વીપ છેડી ન્હાસી ગયા હતા, તે સમયે જો હું હાત, તા ચેગેશ! તને સત્ય કહું છું કે, દેશના હિત માટે મેં મારા ક્ષુદ્ર જીવનનું તત્કાળ બલિદાન આપી દીધું હાત! હવે પછી પણ બે એરીસાના મહારાજાના પ્રભાવ અચળ રહે, તે। એ વાતનું આપણા મનમાં પણ અભિમાન રહેશે કે, આર્યોના પણ એક સ્વતંત્ર દેશ છે. ઇચ્છા થાય, તેા બંગાળના ત્યાગ કરીને આપણે અહીં પણ નિવાસ કરી શકીએ તેમ છે. એક સ્વતંત્ર આર્ય રાજાની પ્રજાના નામથી પ્રસિદ્ધ થવામાં ઘણું જ ગૌરવ સમાયલું છે.” પ્રભાતે હૃદયપટને ખાલીને પેાતાના સત્ય આન્તરિક ભાવેાનું પ્રત્યક્ષ દર્શન કરાવ્યું.
શું આપણા જેવા ક્ષુદ્ર મનુષ્યાના ઉદ્યોગથી એરીસાના રાજાની સ્વતંત્રતાની રક્ષા થઈ શકવાના સંભવ છે કે” યાગે પુનઃ શંકા કરી,
“માત્ર આપણે જ લડનારા છીએ એમ નથી. કિન્તુ સંપૂર્ણ ઉત્કલવાસીઓ સ્વદેશસ્વાતંત્ર્યના રક્ષણુમાટે જીવનને તુચ્છ ગણીને યુદ્ધ કરવાના છે, અને આરીસાના રાજા પણ રણક્ષેત્રમાં ગમન કરવાના છે. એવા સમયમાં આપણે પણ એ તેમના સમૂહમાં મળી જઈએ, તે શું ચાંડી ધણી પણ બળની વૃદ્ધિ નહિ થાય ?” શાંત પ્રભાતે પેાતાના કાટિક્રમ આગળ ચલાવ્યે.
પઠાણાના સમુદ્રસમાન સૈન્ય સમક્ષ તું તેા એક બિન્દુ માત્ર જ છે. તારા ત્યાં જવાથી બળની શી વૃદ્ધિ થવાની હતી !. તું તેા ગાંડા છે!!” યોગેશે સા તારી રામદુહાઈ ને એક મારું ઉદ્ભવાળા હિસાબ ચલાવ્યે.
“તારું ઉદાહરણ, તે જ મારું ઉત્તર છે. તે દિવસે આપણે જે વિશાળ સમુદ્ર જ્ઞેયે, તે શું જળના અનેક ક્ષુદ્ર બિન્દુના જ સંગ્રહ નથી ? એવી જ રીતે જો કરેાડા બિન્દુઆ એકઠાં થઈ જાય, તેા પઠાણુ સૈન્ય સમુદ્ર કરતાં પણ મહાન એક વિશાળ સેનારૂપી સમુદ્રની સૃષ્ટિ ઉત્પન્ન થઈ થવાના સંભવ છે. અસંભવિત જેવું કશું પણ નથી.” પ્રભાતે તેનાં જ વચનેાથી તેને નિરુત્તર બનાવી દીધા.
“એકત્ર થવાથી તે। મનુષ્ય જે ધારે, તે કરી શકે છે, પશુ મૂળ અવરાધ ત્યાં જ છે કે, તેઓ એકત્ર થાય છે કયાં?” યેાગેશે વળી એક ખૂટ્ટો ઉઠાવ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com