________________
૩.
જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય
પણ એકવાર વિનતિ કરું છું કે, તું મારી બેડે સ્વદેશમાં ચાલ. બે ત્યાં મન ન જ લાગે, તેા પાછે અહીં ચાલ્યેા આવજે.”
“ચેાગેશ ! તારાથી વિયુક્ત થતાં મારા હૃદયમાં પણ અસહ્ર વેદના થાય છે, પણ નિરુપાય છું, જે આપણા દેશ નિકટમાં હેત, તેા તે હું અવશ્ય ચાલત. પણ તું તે! જાણે છે જ કે, ત્યાંના કેટલા બધા વિકટ પંથ છે. જે હું ત્યાં આવું, તે પાછું અહીં ભાગ્યે જ અવાય. તું જા—પણ મને ભૂલીશ નહિ. આત્મીય સજ્જના પૂછે, તેા કહે જે કે, પ્રભાત વે છે.” પ્રભાતે પણ પાતાના હૃદયના શાક વ્યક્ત કર્યો.
એ સંભાષણની સમાપ્તિ થતાં જ ઉભય મિત્રા નેત્રામાંથી નીરધારા વર્ષાવતા એક એકથી વિયુક્ત થયા. સ્વદેશીય યાત્રાળુઓને સંગ મળવાની આશાથી યોગેશ નજદીકમાં આવેલી ધર્મશાળા પ્રતિ ચાલ્યા ગયા. પ્રભાત ધર્મસ્નેહી પ્રભાત, પેાતાના ગમનનું કાઈ પણ નિર્ધારિત સ્થાન ન હેાવાથી પ્રથમ ક્યાં પ્રયાણ કરવું, એ વિશે વિચાર કરતા કરતા માર્ગમાં વિચર્યોં અને ભીષણ અન્ધકારમાં અષ્ટ થઈ ગયા. તે જગન્નાથપુરીના માર્ગમાં વિચરતા હતા. સંધ્યાકાલીન શીતલ સમીરની મંદ મંદ લહરીઆનું મૃદુ વેગથી વહન થયા કરતું હતું. એ સમીર લહરીની સહાયતાથી એક અસ્પુટ ગાન એકાએક કહુંગાચર થયું. અ ગાન કાઈ ધણા જ દૂરના અંતરે ગાતું હાય, એવા ભાસ થતા હતા. જે મનુષ્ય એ સંગીતના ભાવને પરિપૂર્ણ રીતે જાણી શક્યા, તે તત્કાળ સમજી ગયા કે, ગાનારની કાઈ પરમ રમણીય અને પ્રાણપ્રિય વસ્તુ ખાવાઈ ગએલી છે, કે જે તેને પાછી મળી શકે તેમ નથી.
એ ગાનાર કાણુ હશે ? તેનું સંગીત સાંભળ્યું કાણું ? અને ગાનારની શી વસ્તુ ખાવાયલી હશે? એના સ્ફોટ સમય આવતાં પેાતાની મેળે જ થઈ જશે. અત્યારે તા ધૈર્યનું જ અવલંબન કરવાનું છે.
દ્વિતીય પરિચ્છેદ પ્રથમ દૃષ્ટિપાત.
ગત પરિચ્છેદમાં વર્ણવેલી ધટનાને ત્રણ દિવસ વીતી ગયા છે. જગન્નાથના મંદિર પાસે પંડ્યાઓના ધરાથી થેડાક અંતરે એક નાની સ્વચ્છ અને સુન્દર નદી પાતાના નીર પ્રવાહનું વહન કરતી જોવામાં આવે છે. એ સરિતાના તીરપ્રાન્તમાં સંધ્યાદેવી, પ્રકૃતિની મનામેાહક મૂર્તિ ધારણ કરીને વિરાજમાન થએલી દેખાય છે. મંદ મંદ શીતલ વાયુ વહ્યા કરે છે, નદીના તીરે એક અશાક વૃક્ષ દૃષ્ટિગાચર થાય છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com