________________
પ્રવાસી મિત્રે લોપ કરવાવાળી કુપ્રથા સમાજમાં પ્રવેશ કરી ન શકે, એ ઉદ્યોગ કર. જે સમયમાં ચૈતન્ય પ્રભુના ભક્તો સ્વધર્મના પ્રચાર માટે જીવ સટોસટને ઉદ્યોગ મચાવી બેઠાં છે, તેવા સમયમાં જે એક પણ શિક્ષિત પુરુષ તેમનાં કાર્યોમાં બાધા કરતો રહે તે થોડા જ દિવસમાં સમાજનું ઘણું જ સારું થવાનો સંભવ છે.” યોગેશે પિતાના મતનું પ્રતિપાદન કર્યું.
એ કાર્યમાં પરિશ્રમ કરવાથી કશો પણ લાભ થવાનો નથી. શું કાશીના પંડિતોએ અને ઉચ્ચ શ્રેણિના બ્રાહ્મણેએ એના અવરોધ માટે ઓછા પ્રયત્નો કરેલા છે? સમાજના કઠિન બન્ધનોથી ઇતર શ્રેણિના લેકે સર્વદા સંકુચિત રહ્યા કરે છે; પરંતુ એ નવીન પંથને નિહાળી સર્વ જનો જાતિભેદની પ્રથાને તોડવાની ઈચ્છા કરે છે. ચાંડાલ પણ વિરાગી થઈને બ્રાહ્મણ સંગે બેસી શકતા હોય, ત્યાં આપણું પિકારને કાણ સાંભળવાનું હતું!” પ્રભાતે પોતાનો શાન્ત અભિપ્રાય પ્રકટ કર્યો.
જે આપણે પિકાર તેઓ નહિ સાંભળે, તો અલ્પ સમયમાં જ સમાજનું અધ:પતન પણ અવશ્ય થઈ જશે.” મેગેશે ભવિષ્યવાણી ભાષી.
“સમાજની અવનતિ તો થશે. પણ કદાચિત એમ માનવામાં આવે, કે નીચ પંક્તિના લોકો ઉપરાન્ત ઉચ્ચસંપ્રદાયના મનુષ્યો એ - “તમારા ઉપદેશકને પિતૃતુલ્ય ગણીને માન આપજે, પરંતુ તેમને દેવ તરીકે ગણશે નહિ.” આર્યાવર્તના અન્ય ધર્મો પ્રમાણે એના ધર્મને પણ અંતિમ હેતુ તે આત્માની મુક્તિ–આત્મમુક્તિ જ છે. મુક્તિ વિશે તેને એ સિદ્ધાન્ત હતું કે, “ભિન્ન અસ્તિત્વના ઉચ્છેદમાં જ કાંઈ એ મુક્તિ સમાયેલી નથી. શરીરની ક્ષણુભંગુરતા અને સાંસારિક વિકારથી મુક્ત થવું, એનું નામ જ મુક્તિ છે. મુક્ત આત્મા સદાને માટે-શાશ્વતપરમેશ્વરના પરિપૂર્ણ સૌન્દર્યવાન અને પાપહીન પવિત્ર પ્રદેશમાં નિવાસ કરે છે, અથવા તો વિષ્ણુલેકમાં ઊર્ધ્વરેહણ કરે છે. એ વિષ્ણુ પૌરાણિક વિષ્ણુ અને વિશ્વના મૃગજલસમાન અન્ય સિદ્ધાંતથી ઘણું જ ઉચ્ચ પ્રકારનું છે. ત્યાં મૃત માનવી–અવતારમાં ઈશ્વર પતે દર્શન નથી આપતે અથવા બીજું કઈ ૫ પણ ધારતો નથી. તે તે ત્યાં પોતાના સર્વોત્કૃષ્ટ નિષ્કર્ષ પેજસર્વવ્યાપક્તાથી જ દષ્ટિગોચર થાય છે. એ વિષ્ણુ અકથ્ય અને અગમ્ય છે.”
ચૈતન્યના અનુયાયીઓ કોઈપણ જાતિના હોય છે, પણ તે બધા ગોસ્વામિથેના નિયમોનું જ પાલન કરે છે. એકલા બંગળામાં જ ગોસ્વામી-ચૈતન્ય પંથના અનુયાયિ ગેસ્વામિય–ની સંખ્યા ૨૫૦૦૦ ની છે. વિવાહિત અને અવિવાહિત ઉભયને માટે એ પંથનાં દ્વાર ઊઘાડાં છે. એ પંથમાં અનેક અવિવાહિત સાધુઓ છે અને કેટલાક ભમતા ભિક્ષુકે પણું છે, પરંતુ ખાસ ધર્મગુરુઓ તો બહુધા વિવાહિત અને ગૃહસ્થાશ્રમી જ હેય છે. એ ધર્મગુરુઓ પિતાનાં સ્ત્રી અને બાળકે સહિત કશુમંદિરના એક ભાગમાં જ નિવાસ કરે છે, અને એથી ચૈતન્યની પૂજા કરવાની ઢિએ બંગાળામાં કુટુંબ પૂજાનું સ્વરૂપ ધારણ કરેલું છે. એરીસામાં પણ એ જ રીતિને પ્રચાર છે. એરીસા પ્રાંતનાં મોટાં મેટાં કુલીન આર્ય કુટુંબ પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com