________________
પ્રવાસી મિત્ર
૩૧
હિન્દુપર ઘણા જ અત્યાચાર કરે છે ! જ્યારે મને તેમના અત્યાચારાનું સ્મરણ થઈ આવે છે, ત્યારે મારા શરીરપર રામાંચ ઊભાં થઈ આવે છે. પ્રભાતે નિસ્તેજ વદને પેાતાની દુર્દશાની દુઃખદાયક કથા કહી સંભળાવી.
“ત્યારે એ અત્યાચાર માટે બાદશાહના ન્યાય મેળવવાના પ્રયત્ન તમે શામાટે ન કર્યો?” યોગેશે પૂછ્યું. એથી અવશ્ય તમને ન્યાય મળવાના અને સંકટ ટળવાના સંભવ હતા.”
“ભ્રાતા, ન્યાય મેળવવા માટે જ ખાદશાહના દર્ખારમાં ગયા હતા, પણ દુર્ભાગ્ય કે, આજ સુધી પાછા ન વળ્યા! મિત્ર ચૈાગેશ ! જ્યારે અમીરી પ્રયાણ કરી ગઈ છે, અને ફકીરીએ જ આવીને મારા હાથ પકડ્યો છે, તે એવી દુર્દશાના સમયમાં વિવાહ કરી ગૃહસ્થાશ્રમના જંજાળમાં પડી વિશેષ દુઃખી થવાની મારી ઇચ્છા ન થાય, એ સ્વાભાવિક છે.” પ્રભાતે પેાતાના નિશ્ચયનું કારણ દર્શાવ્યું.
“એકપક્ષે બે કે એ વિચાર યાગ્ય છે, છતાં પણુ, સ્ત્રીરૂપી સાથી વિના જીવનના દિવસેા વીતાડવા, એ પણ ઘણું જ કષ્ટદાયક થઈ પડે છે.” પ્રભાતના નિશ્ચયનું પરિવર્તન કરવા માટે ચેોગેશે નવીન કાટિક્રમ લઢાળ્યેા. “જીવન કષ્ટદાયક થવાના સંભવ જ. નથી. આ અસાર સંસારમાં બીજાં પણુ સહસ્ત્રાવધિ કાર્યો આપણા જોવામાં આવે છે. જે કર્મક્ષેત્રમાં ઉત્તીર્ણ થઈને કાર્ય શ્રેષ્ઠ કાર્યમાં હું મારા ક્ષુદ્ર જીવનને પ્રવૃત્ત કરું, તે તેનું ફળ ઉત્તમ જ મળવાના સંભવ છે. જે સ્વર્ગલાકની કલ્પના સર્વથા સત્ય હોય, તે તે મારા સુખમાં કાઈ પણુ જાતિની શંકાજ નથી. આ લાકના સુખથી પરલેાકનું સુખ વિશેષ સ્થાયી અને વિશેષ આનંદમય છે.” પ્રભાતે પેાતાના મતનું દૃઢતાથી સમર્થન કરી બતાવ્યું.
ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરીને પુત્ર, કલત્ર અને અન્ય કુટુંબીજનોનું પાલન કરવું, એ શું ધર્મ નથી? ધર્મશાસ્ત્રામાં તે ગૃહસ્થાશ્રમની ઘણી જ મેાટી પ્રશંસા કરેલી બેવામાં આવે છે.” યેાગેશે પુનઃ પેાતાના કક્કો સિદ્ધ કરવાના પ્રયત્ન આર્યો.
બે કે, સ્ત્રી પુત્ર આદિનું પાલન કરવું અને આત્મીય જનાની રક્ષા કરવી, એ સનાતન ધર્મ છે ખરા; પણ તે મારા માટે નથી.” પ્રભાતે ખિન્નવદન થઇને અત્યંત નિરાશાથી ઉત્તર આપ્યું.
66
તારા માટે કેમ નથી વા? શું, તું સંસારથી ભિન્ન છે?” યોગેશે પૂછ્યું.
“ સંસારથી તે। હું ભિન્ન નથી, મારે મારા જીવનના કાઈ પણ કાર્યને
પરંતુ મારી એવી ઇચ્છા છે કે, સીમાબહૂ ન રાખવું. જ્યાં સુધી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com