________________
:
૨૪
જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય
નિરંજને તે જ ક્ષણે ઉત્તર આપ્યું કે, “હું આટલા દિવસ સનાતન ધર્મ પાળા અને દેવદેવીઓની મૂર્તિઓની સેવા કરતા હતા; પરંતુ વિચાર કરતાં મારે। એવા નિશ્ચય થયા કે, એક જ વિશ્વમાં અનેક દેવા સંભ વે જ નહિ. વિશ્વનેા ઉત્પાદક, પાલક અને સંહારક પરમેશ્વર તેા એક જ હાવા જોઇએ. મુસલ્માન ધર્મમાં માત્ર એક જ ખુદાને માનવામાં આવે છે, . અને તેથી જ આજે હું મુસમાાન ધર્મના સ્વીકાર કરું છું. કાઇએ મારાપર ટાઈ પણ પ્રકારના બલાત્કાર કરેલા નથી અને મારી મરજી વિરુદ્ધ હું ચુસમાન થતા નથી.”
સર્વત્ર “આમીન, આમીન”ના ધ્વનિ પ્રસરી ગયા. મૌલવીએ પાછે સવાલ કર્યો, “મુસલ્માન ધર્મને! સ્વીકાર કરવા, એ કાંઈ સહેલી વાત નથી, એ ધર્મનેા સ્વીકાર કરનારને કેટલા કેટલા કઠિન નિયમો પાળવા પડે છે, એની તને ખબર છે કે? જે ન જાણતા હેાય તેા પૂછી લે. નહિ તે અંતે તારી એક કવિએ કહ્યા પ્રમાણેની દશા થવાને જ પ્રસંગ આવશે;
.
ગયે દર્દીના ડાનકે કામસે હમ ન ધરકે રહે ન ઉપરકે રહે; ન ખુદા હિમેલા ન વિસાલે સનમ ન ધરકે રહે ન ઉધરકે રહે ઇસલામ ધર્મના જેટલા નિયમે હાય, તે સર્વ નિયમો પાળવાને હું તૈયાર છું. એ વિશે તમારે લેશ માત્ર પણ શંકા કરવી નહિ. નિશ્ચય કર્યાં પછીજ હું અહીં આપનાં ચરણામાં દીનની દીક્ષા લેવાને આવેલા છું.” નિરંજને ઉત્તર આપ્યું.
“તે કે કુરાન શરીમાં બીજા અનેક નિયમો કહેલા છે, પરંતુ તે સર્વમાંથી મુસલ્લ્લાને ખાસ પાળવાના પાંચ નિયમેા મુખ્ય છે. તે આ પ્રમાણે:-એક જ ખુદામાં વિશ્વાસ રાખવા અને હજરત મહંમદને તેના પયંબર માના, દરરાજ પાંચ વખતની નમાજ પઢવી, શક્તિ
"Prayer is often enjoined in the Koran, but the five daily prayer-times are not mentioned in any one passage. Thus:-‘Glorify God when it is evening, and at morning,and to Him be praise in the heavens and earth,-and at after-noon and at noontide.'' The evening prayer is regarded as including both that before sunset and after sunset. The traditions relate that Mohomet received instructions during his ascent to heaven to recite prayers five times a day, having by prayer reduced the requirement from fifty to five.
G. T. BETTANY, M. A., B. S., (Mohammedanism. P. 105.) એના ભાવાર્થ એવા થાય છે કે, કુરાનમાં જે કે વારંવાર પ્રાર્થનાઓનું વર્ણન કરેલું છે, પરંતુ નિત્યની પ્રાર્થનાની પાંચ વેળાએનું કયાંય પણ કથન કરવામાં નથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com