________________
વિષયાનુક્રમણિકા
વિષય
૪૫. જે ક્રિયા આત્મામાં શુભભાવ જગાડે અને ગુણનું પોષણ કરે તે ધર્માનુષ્ઠાન
૪૬. ક્રિયા અનુરૂપ ભાવની જન્મદાત્રી છે
૪૭. ધર્માનુષ્ઠાન અને અધર્માનુષ્ઠાન
૪૮. સંક્લિષ્ટ પરિણામજનક ક્રિયા અધર્માનુષ્ઠાન, શુભભાવજનક ક્રિયા ધર્માનુષ્ઠાન
કમ
૪૯. ‘અહં અને મમ'થી થતી ક્રિયાઓ અધર્માનુષ્ઠાન
૫૦. દુનિયાના ધર્મોનાં અનુષ્ઠાનોનું ત્રણ પ્રકારમાં વર્ગીકરણ
૫૧. (૧) અધર્મઅનુષ્ઠાન
૫૨. (૨) ધર્મઅનુષ્ઠાન
૫૩. અનાર્યધર્મો અને આર્યધર્મોના લક્ષ્યબિંદુમાં પાયાનો તફાવત ૫૪. (૩) મિશ્રઅનુષ્ઠાન
૫૫. ભાવનું સાધન અનુરૂપ ક્રિયાનું સેવન એ ભાવોત્પત્તિનું સાધન
૫૬. દરેક ક્રિયા સાથે અનુરૂપ ભાવો જોડાયેલા છે
૫૭. અનશન આપઘાત નથી, જિનાજ્ઞા મુજબ અનશન લાખો ગુણપોષક ધર્માનુષ્ઠાન છે
૫૮. માત્ર કાયાકષ્ટ એ ધર્માનુષ્ઠાનની શ્રેષ્ઠતાનો માપદંડ નથી
૫૯. ક્રિયાના બે પ્રકાર : (૧) દોષપોષક ક્રિયા અને (૨) ગુણપોષક ક્રિયા
૬૦. અન્ય ધર્મનાં ત્રણ પ્રકારનાં અનુષ્ઠાનો
૬૧. વિરતાવિરત ગૃહસ્થનાં બધાં ધર્માનુષ્ઠાન આંશિક ધર્મસ્વરૂપ
૬૨. સમિતિ-ગુપ્તિયુક્ત સાધુનું અનુષ્ઠાન તે પૂર્ણ ધર્માનુષ્ઠાન છે
૬૩. અગ્નિનો આરંભ શુભભાવનું સાધન બને તો જ આંશિક ધર્માનુષ્ઠાન ૬૪. યજ્ઞમાં પશુ હોમવા એ અધર્માનુષ્ઠાન છે, પ્રભુની પુષ્પપૂજા એ ધર્માનુષ્ઠાન છે
૬૫. સંપૂર્ણ ગુણપોષક અને આંશિક પણ દોષ ન હોય તેવું અનુષ્ઠાન એટલે સમિતિ-ગુપ્તિ
૬૬. પૂર્ણ સમિતિ-ગુપ્તિનું આચરણ એ જ ભાવતીર્થ
૬૭. સમગ્ર જીવસૃષ્ટિ સાથે ઉચિત અને ન્યાયી વર્તન એટલે સમિતિ-ગુપ્તિનું પાલન ૬૮. સમકિતમાં પ્રવચનમાતાનું જ્ઞાન અનિવાર્ય
૬૯. સમિતિ-ગુપ્તિની વ્યાખ્યા
Jain Education International
For Personal & Private Use Only
૧૩
પૃષ્ઠ ક્રમાંક
૧૨૫
૧૨૬
૧૨૬
૧૨૭
૧૨૮
૧૨૯
૧૩૦
૧૩૨
૧૩૫
૧૩૬
૧૪૧
૧૪૧
૧૪૪
૧૪૭
૧૪૮
૧૪૯
૧૫૧
૧૫૧
૧૫૩
૧૫૪
૧૫૪
૧૫૭
૧૬૦
૧૬૦
૧૬૩
www.jainelibrary.org