________________
અધ્યયન ૧, ૩, ૪
मूलम्- अणंते निइए लोए, सासए ण विणस्सइ ।
अंतवं णिइए लोए, इति धीरोऽतिपासइ ॥६॥ અર્થ : આ લેક અનંત છે આ ભવમાં જે જે છે તે જ પરભવમાં ઉત્પન્ન થાય છે. પુરૂષ
મરીને ફરી પુરૂષ જ થાય છે. સ્ત્રી મરીને સી જ થાય છે. આ લોક શાશ્વત છે. તેને કદી નાશ થતું નથી અથવા આ લેક અંતવાન છે– સાતદ્વીપ સમુદ્ર પર્યત છે એમ
વ્યાસ આદિ ધીર પુરૂષોએ કહ્યું છે. मलम- अपरिमाणं वियाणाइ, इह मेगेसिमाहिय ।
सव्वत्थ सपरिमाणं, इति धीरोऽतिपासइ ॥७॥ અર્થ. અપરિમિત પદાર્થને જાણે છે એમ કેઈક એકનું કથન છે. પરંતુ સર્વજ્ઞ કેઈ નથી.
અન્ય પૌરાણિકની માન્યતા છે કે સર્વ દેશ કાળના વિષયમાં સર્વ પદાર્થો પરિમિત છે. એમ ધીર પુરુષો જૂએ છે. ટિપ્પણી કઈ પૌરાણિકની માન્યતા છે, પદાર્થોની નિયત મ ખ્યા જ નથી તે પદાર્થો
અપરિમિત છે તેને ઈશ્વર જાણે છે ત્યારે અન્ય પૌરાણિકનું કથન છે કે ઈશ્વર પરિમિત પદાર્થોનો જ્ઞાતા છે. પરંતુ સમસ્ત પદાર્થોનો જ્ઞાતા નથી કારણ કે
પ્રોજન ન હોય તેવા પદાર્થો જાણવાથી શો લાભ? मूलम्- जे केइ तसा पाणा, चिटुंति अदु थावरा। '
परियाए अत्थि से अंजू, जेण ते तसथावरा ॥८॥ અર્થ . જે કઈ બસ કે સ્થાવર પ્રાણીઓ સ્થિત છે. તેઓ અવશ્ય-પર્યાયને ધારણ કરનારા છે.
વ્યસનો સ્થાવર થાય અને સ્થાવર ત્રસ પણ થાય છે. (જે જીવ જે ચોનિમાં હોય તે જ નિમાં સદા ઉત્પન્ન થાય એમ જે કહો તે દાન, અધ્યયન, ધ્યાન, તપ, નિયમ, યમ
આદિ સર્વે નિષ્ફળ થશે. मलम्- उरालं जगओ जोगं, विवज्जासं पालति य ।
सवे अक्कंतदुक्खाय, अओ सव्वे अहिसिया ॥९॥ અર્થ : ઔદ્યારિક શરીરરવાળા પ્રાણ ગર્ભ, કલલ તેમજ અબુદરૂપ અવસ્થાઓથી ભિન્ન બાળક,
કુમાર, તરૂણ આદિ અવસ્થાને પ્રાપ્ત કરે છે માટે લેકવાદીઓનું કથન સત્ય નથી.
સર્વ જીવોને દુ ખ અપ્રિય છે એટલા માટે કે જીવની હિંસા કરવી નહિ मूलम्- एवं खु नाणिणो सारं, जं न हिसइ किंचणं ।
आहसासमयं चेव, एतावंतं वियाणिया ॥१०॥ અર્થ • એ જ નિશ્ચયથી જ્ઞાની પુરુષ માટે ન્યાય સગત છે કોઈ પણ જીવની હિંસા કરવી નહિ
અહિસા આશ્રયી સર્વ જીવોની સાથે સમભાવ રાખવો એ પ્રમાણે જાણવું. ટિપ્પણી -જ્ઞાનપ્રાપ્તિને સાર છે, સર્વ જીવોને પોતાનાં સમાન ગણવા એનું નામ સમતા
છે. વિચાર કર જોઈએ કે મને કોઈ દુઃખ આપે તે કેવી વેદના થાય છે, દુખ થાય છે તેમ બીજાને થતું હશે. માટે કોઈ પણ જીવની હિંસા કરવી નહીં.